Today Gold Rate: સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Today Gold Rate 2023) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.
Today Gold Rate 2023
અમદાવાદ : સોનાનો દર
24 મે 2023 : ₹60,630
તારીખ | કિંમત | બદલો |
---|---|---|
20 મે 2023 | ₹60,630 | ₹+0.00 |
19 મે 2023 | ₹60,630 | ₹+710.00 |
18 મે 2023 | ₹59,920 | ₹-450.00 |
17 મે 2023 | ₹60,370 | ₹-70.00 |
16 મે 2023 | ₹60,440 | ₹-800.00 |
15 મે 2023 | ₹61,240 | ₹+130.00 |
14 મે 2023 | ₹61,110 | ₹+0.00 |
13 મે 2023 | ₹61,110 | ₹+10.00 |
12 મે 2023 | ₹61,100 | ₹+10.00 |
11 મે 2023 | ₹61,090 | ₹-360.00 |
અમદાવાદ : ચાંદીનો દર
તારીખ | કિંમત | બદલો |
---|---|---|
20 મે 2023 | ₹73,470 | ₹+10.00 |
19 મે 2023 | ₹73,460 | ₹+1,230.00 |
18 મે 2023 | ₹72,230 | ₹-530.00 |
17 મે 2023 | ₹72,760 | ₹+90.00 |
16 મે 2023 | ₹72,670 | ₹-830.00 |
15 મે 2023 | ₹73,500 | ₹+320.00 |
14 મે 2023 | ₹73,180 | ₹+10.00 |
13 મે 2023 | ₹73,170 | ₹+0.00 |
12 મે 2023 | ₹73,170 | ₹-670.00 |
11 મે 2023 | ₹73,840 | ₹-2,910.00 |
આજના સોના ભાવ 2023
ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.
તમારા શહેરના આજના તાજા ભાવ
તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.