10 Pass Sarkari Naukari:10 પાસ માટે 360+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

10 Pass Sarkari Naukari:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10 પાસ માટે 360+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તો તેમને આ પોસ્ટ શેર કરજો

10 Pass Sarkari Naukari

સંસ્થાનું નામભારતીય નૌકદળ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટીફિકેશનની તારીખ21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ26 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકClick here

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા ટ્રેડ્સમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

ભારતીય નૌકાદળમાં ટ્રેડ્સમેનની કુલ 362 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે

પગારધોરણ

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 18,000 થી લઈ 56,900 સુધી પગાર ચુકવવામાં આવશે.

લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

વયમર્યાદા

ઇન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

મહત્વની તારીખ

  • આ ભરતીની નોટિફિકેશન ભારતીય નૌકાદળ દ્વારા 21 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
  • આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 ઓગસ્ટ 2023 છે
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://karmic.andaman.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Home Page પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment