Voter ID Card Download In Gujarati: ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

Voter ID Card Download In Gujarati : હેલ્લો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા આર્ટિકલ માં જેમાં તમને જોવા મળશે કે તમે કેવી રીતે તમારું (Voter ID Card Download In Gujarati) ચુંટણી કાર્ડ download કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટરમાં, તો તેની બધી A To Z માહિતી અહીંયા તમને જોવા મળશે.

e-Epic Card ડાઉનલોડ કોણ કરી શકે? – Election card download

  • ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોઈ તેવા લોકો જ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati

A) ચૂંટણી કાર્ડ ઓનલાઇન જોવા માટે તમારે સૌપ્રથમ તમારે ચૂંટણી કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહશે જેનું નામ છે NVSP (National Voter’s Service Portal)

https://www.nvsp.in/

2) ત્યારબાદ તમારે તે વેબસાઈટ માં લોગીન કરવાનું રહેશે.

જો તમે પ્રથમ વખત વેબસાઈટ પર મુલાકાત કરો છો તો તમારે election card download કરવા માટે પહેલા રજીસ્ટર કરવું પડશે. પછી તમે તેમાં લોગીન કરી શકશો.

C)લોગીન કર્યાબાદ તમને Download e-Epic નામનું ઓપ્શન દેખાશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે

D)Download e-Epic પર ક્લિક કર્યાબાદ તમને નવુ પેજ જોવા મળશે જેમાં તમારે તમારું ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર નાખવા પડશે. અને નીચે તમારું રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરવાનું રહેશે.

E) Search પર ક્લિક કર્યાબાદ તમારી details ખુલી જશે અને તમને તેમાં તમારા રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર પર જોવા મળશે અને નીચે Send Otp નામનું ઓપ્શન પાર જોવા મળશે પછી તમારે Send Otp પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં એક OTP (મેસેજ) આવશે જે તમારે Enter Otp ની જગ્યા એ દાખલ કારવાનું રહશે.

F) Otp Enter કર્યા બાદ તમારે OTP Verification Done Successfully લીલા અક્ષર માં લખેયલું આવશે જો Otp સાચો હશે તો .પછી તમારે નીચે આપેલા captcha code ને ભરવા પડશે પછી Download e-Epic પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારા મોબાઈલ માં તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ PDF માં થઈ જશે .

આ election card download તમે ગમે તે જગ્યા એ ઉપયોગ કરી શકો છો તેમાં તમને સુરક્ષા માટે એક QR Code પણ જોવા મળશે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક

Download NowClick here

Leave a Comment