Surat City Health Society Recruitment 2023: સુરત સીટી હેલ્થ સોસાયટીમાં પરીક્ષા વગર સીધી નોકરી

Surat City Health Society Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત સીટી હેલ્થ સોસાયટીમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Surat City Health Society Recruitment 2023

સંસ્થાનું નામસુરત સીટી હેલ્થ સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ03 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ:

  • ટીબી હેલ્થ વિઝીટર (TBHV)
  • પબ્લિક હેલ્થ મેનેજર
  • ફાઈનાન્સ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

હેલ્થ વિઝીટર (TBHV): 03, પબ્લિક હેલ્થ મેનેજર ની 01 તથા ફાઈનાન્સ આસિસ્ટન્ટ ની 02 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. 11 મહિના બાદ તમારા કામના આધારે કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે. કોન્ટ્રાકટ રિન્યુ થતા તમારા પગારમાં 5% નો વધારો કરવામાં આવશે. તમામ માહિતી જાહેરાતમાં ચકાસી લેવા વિનંતી.

પોસ્ટનું નામપગારધોરણ
ટીબી હેલ્થ વિઝીટર (TBHV)રૂપિયા 13,000
પબ્લિક હેલ્થ મેનેજરરૂપિયા 25,000
ફાઈનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 03 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી સુરત, ગુજરાત માં છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

  • આ ભરતીની છેલ્લી તારીખ 13 મે 2023 છે.

Leave a Comment