આધાર કાર્ડમા મોબાઇલ નંબર લિંક/અપડેટ કેવી રીતે કરવું? | Aadhar Card Link With Mobile Number In Gujarati

Aadhar Card Mobile Number Update In Gujarati : જો તમારે લોકો ને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કરાવવું હોય તો એ હવે સરળ બની ગયું છે.

આ લેખ માં તમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની ત્રણ અલગ અલગ રીત જાણવા મળશે. તે માટે છેલ્લે સુધી આર્ટીકલ વાંચો. (how to link mobile number with aadhar online)

જો તમારી પાસે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક નથી તો તમને ઘણા બધા કામો અટકી જાય છે.

સૌ પ્રથમ તમને જણાવવા માં આવે કે તમે ખુદ થી તમારી જાતે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક કે Aadhar Card Mobile Number Update Online નથી કરી શકતા.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે અલગ અલગ પ્રોસેસ – Aadhar Card Link With Mobile Number Process

  • પોસ્ટ ઓફિસ

તમે તમારા નજીક ની કોઈ પણ પોસ્ટ ઓફિસ માં જઈ ને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક અને Aadhar Card Mobile Number Update કરાવી શકો છો.

ભારત સરકારે પોસ્ટ ઓફિસ માં આધાર સેન્ટર ઓપન કરેલા છે જ્યાં તમે નવા આધાર કાર્ડ માટે અરજી અને સુધારા પણ કરવી શકો છો.

  • Enrolment center દ્વારા આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક

તમે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈ ને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક કરાવી શકો છો. (UIDAI Aadhar update mobile number In Gujarati)

અથવા તમે આધાર કાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ પર થી પણ ઓનલાઇન એપોઇન્મેન્ટ લઈ શકો છો અને પછી તમારે જે enrolment center માં તમારે જવું હોય તે સેન્ટર select કરી શકો છો.

STEP 1:

https://appointments.uidai.gov.in/bookappointment.aspx પર ક્લિક કરીને તમે તમારું સિટી સિલેક્ટ કરી ને proceed to book Appointment par ક્લિક કરવાનું રહેશે

જો તમારી સિટી એ લીસ્ટ માં બતાવે નઈ તો નીચે આપેલ book appointment પર ક્લિક કરવું

STEP 2:

આધાર નોંધણી ફોર્મમાં તમારા મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરો જો તમે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવા ઇચ્છો છો.

STEP 3:

પછી તમારું નામ અને આધાર કાર્ડ નંબર લખવાના રહેશે.

STEP 4:

અને ત્યાર બાદ તમારે ઓનલાઈન 50 રૂ. પેમેન્ટ કરવાનું રહેશે. અને appointment time સિલેક્ટ કરવાનો રહેશે.

STEP 5:

appointment ના જેતે સમયે તમારે આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા કે Aadhar Card Mobile Number Update માટે સેન્ટર પર જવાનું રહેશે.

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજો – Aadhar Card Mobile Number Update Document

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે જરૂરી એકમાત્ર દસ્તાવેજ તમારા આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ છે. આ હેતુ માટે તમારે અન્ય કોઈ દસ્તાવેજ, સરનામાનો પુરાવો અથવા ઓળખનો પુરાવો પ્રદાન કરવાની જરૂર નથી.

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે ફી

માત્ર 50 રૂ. તમારે આપવાના રહેશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે.

અને જો બાયોમેટ્રિક પણ અપડેટ કરાવવા છે તો એના પણ અલગ થી 50 રૂ. તમારે ફી ચૂકવવી પડશે.અને આધાર કાર્ડ માં બીજા કોઈ પણ સુધારા માટે પણ 50 રૂ. ફી ચૂકવવી પડશે.

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેClick here

FAQs: આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે ફી કેટલી છે? 

માત્ર 50 રૂ. તમારે આપવાના રહેશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કેવી રીતે કરી શકીએ છીએ?

તમે 3 રીતે થી લિંક કરવી શકો 1) પોસ્ટ ઓફિસ 2) આધાર એનરોલમેન્ટ સેન્ટર 3) csc સેન્ટર દ્વારા જેની પ્રોસેસ આર્ટીકલ માં સાંજવેલી છે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવામાં કેટલા દિવસો લાગે છે?

મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવામાં 2-5 દિવસ જેટલો સમય લાગે છે. જોકે, UIDAI અનુસાર, આ પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.

Leave a Comment