Deesa Nagar Palika Recruitment 2023: ડીસા નગરપાલિકામાં સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની જગ્યા પર સીધી ભરતી

Deesa Nagar Palika Recruitment 2023: ડીસા નગરપાલિકામાં સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની જગ્યા પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Deesa Nagar Palika Recruitment 2023

સંસ્થાનું નામડીસા નગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળડીસા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ23 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ23 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.deesanagarpalika.com/

પોસ્ટનું નામ:

  • સેવક
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • શિક્ષક
આ પોસ્ટ પણ વાંચો:   BNPM Process Assistant Recruitment 2024

કુલ ખાલી જગ્યા:

પોસ્ટનું નામખાલી જગ્યા
સેવક03
કમ્પ્યુટર ઓપરેટર05
શિક્ષક (ધોરણ 1 થી 5 માટે)07
શિક્ષક (ધોરણ 6 થી 8 માટે)11
શિક્ષક (માધ્યમિક વિભાગ માટે)03
શિક્ષક (ઉચ્ચતરમાધ્યમિક વિભાગ માટે)04
શિક્ષક (જુનિયર કે.જી તથા સિનિયર કે.જી માટે)04
કુલ ખાલી જગ્યા37

લાયકાત:

ડીસા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 8 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   PRL Recruitment 2024 for Assistant and Jr. Personal Assistant Posts

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ

ડીસા નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલો પગારધોરણ મળવાપાત્ર રહેશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પોસ્ટ પણ વાંચો:   3000 Posts Central Bank of India Recruitment Apprentice Vacancy 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • તમે કયા વિષય માટે અરજી કરવા માંગો છો તેની માહિતી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ડીસા નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 29 મે 2023 છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ડીસા,ગુજરાત માં છે.

Leave a Comment