GSEB Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર

GSEB Result 2023: GSEB HSC Commerce Result News 2023, મીત્રો,, ધણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે? તો તમને જણાવી દઈએ ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ અને કોમર્સનું રિઝલ્ટ એક સાથે પ્રકાશિત થશે. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ અને ગુજકેટનું રિઝલ્ટ 2 મે ના રોજ જાહેર થઈ ગયેલ છે. જે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જઈ મેળવી શકો છો. તો આજે આપણે GSEB Result 2023 નાં HSC બોર્ડ ના ત્રણ પ્રવાહના પરીણામની સંપૂર્ણ વિગત આ આર્ટિકલનાં માધ્યમથી જોઈશું

GSEB Result 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
રિઝલ્ટધોરણ 12 આર્ટસ અને કોમર્સ
કેટેગરીGSEB Result 2023
પરીક્ષા મોડઓફલાઈન
રિઝલ્ટ તારીખ31 મે 2023
સત્તાવાર વેબસાઇટwww.gseb.org

ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરીણામ

જે વિધાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 અને ધોરણ 12 કોમર્સ નું પરિણામ 2023 ની રાહ જોઈને બેઠા છે, તેમને જણાવી દઈએ કે તમારુ ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ તારીખ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે આવશે. તો GSEB HSC Result ની સંપુર્ણ માહિતી માટે તમે અમારી આ માહિતીને ધ્યાનથી વાંચો

ધોરણ ૧૨ માં પાસ થવા માટે કુલ માર્કના ૩૩% ની જરુર રહેતી હોય છે. જેમાં અલગ અલગ રીતે માર્કના આધારે ગ્રેડ પોઈન્ટ નક્કી થાય છે. તો તમે તામારુ રીઝલ્ટ જોવા માટે અમારા નીચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો અથવા જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે અમે અહીં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વોટસઅપ નંબર જાહેર કરીશું જેના પર તમે મેસેજ કરી તમારુ ધોરણ 12માં નું રીઝલ્ટ વોટસઅપ ના માધ્યમથી પણ મેળવી શકશો.

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023 ગ્રેડ સિસ્ટમ

માર્કગ્રેડ પોઇન્ટગ્રેડ
91-10010A1
81-909A2
71-808B1
61-707B2
51-606C1
41-505C2
31-404D

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ વર્ષ 2022 ની વાત કરવામાં આવે તો ૩,૩૫,૧૪૫ વિધાર્થીઓ વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા આપી હતી જેમાં ૨,૯૧,૨૮૭ વિધાર્થીઓ પાસ થયા હતા. એટલે કે કુલ પાસીંગ રીઝલ્ટ વર્ષ ૨૦૨૨ નું ૮૬.૮૧% હતુંં.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ WhatsApp થી કેવી રીતે જોવું?

મિત્રો, GSEB HSC Result 2023 આવતી કાલે એટ્લે કે 31 મે ના રોજ સવારે 8 વાગે જાહેર થવાનું છે, જે તમે GSEB ની સત્તાવાર સાઇટ પરથી મેળવી શકશો અને તમારા વોટસઅપ દ્વારા મેળવવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌપ્રથમ GSEB નો વોટ્સએપ નંબર ” 6357300971 ” તમારા મોબાઇલમાં સેવ કરો.
  • ત્યારબાદ તમારા વોટસએપમાથી આ ન્ંબર પર તમારો સીટ ન્ંબર લખી ને મોકલો.
  • હવે તમને રિપ્લાય માં તમારું ધોરણ 12 નું રિઝલ્ટ મળશે.
  • જેને તમે સેવ કરો અથવા પ્રિન્ટ કરી શકો છો

તો આવી રીતે તમે તમારુ ધોરણ ૧૨ નું પરીણામ ડાઉનલોડ કરી શકો છો અને જો કોઈપણ ભુલ જણાય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને સંપર્ક કરી શકો છો. ઉપરોક્ત માહિતી અમે અલગ અલગ સોર્સની મદદથી એકઠી કરેલ છે. તો ધોરણ ૧૨ ના પરીણામ બાબતે અમે ખાતરી કરતા નથી જેથી વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

ધોરણ-12 નુ પરિમાણ 2023: જાણો કેવી રીતે ચેક કરશો રીઝલ્ટ

રિઝલ્ટ જોવા માટેની લીંક

પરિણામની નોટીફીકેશનઅહીં ક્લિક કરો
રિઝલ્ટ જોવા માટેની લીંકઅહીં ક્લિક કરો

Leave a Comment