GSEB STD 10 Result: ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર, જુઓ કઇ તારીખે થઇ શકે પરિણામ જાહેર

GSEB STD 10 Result Update 2023: તાજેતરમા જ ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ. મળતી માહિતી પ્રમાણે ધોરણ ૧૦ નું પરિણામ ટુક સમયમાં જાહેર થવાઇ શકે છે. બોર્ડ દ્રારા જણાવામાં આવ્યુ છે, કે પેપર ચકાસણીનું કાર્ય સંપુર્ણ સવા પર છે. ૯૦% જેટલા પેપર ચેક થઇ ગયા છે તેવુ બોર્ડ દ્રારા માહીતી આપવામાં આવેલ.

GSEB STD 10 Result Update 2023

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામધોરણ ૧૦
પરિક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા૧૧૮૬૯૬
પરિણામ તારીખજુન મહિનાના પ્રથમ અઠવાડીયામાં
સત્તાવાર વેબસાઇટhttp://gseb.org/

ધોરણ ૧૦નું પરિણામ કઇ તારીખે આવશે?

ધોરણ ૧૦ નુ પરિણામ માટે પેપર ચેકિંગ ની કામગીરી પુર્ણ થવા પર છે. અને પરિણામ જાહેર કરવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર થયુ તે જ રીતે ધોરણ ૧૨ નુ પરિણામ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની શક્યતા શેવાઇ રહી છે. અને ધોરણ ૧૦ નુ પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI SO Recruitment 2024 for Various Posts, Apply Online

ધોરણ ૧૦નું પરિણામ કયારે જાહેર થઇ શકે?

ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા ૧૪ માર્ચ એ પ્રથમ પેપર અને ૨૮ માર્ચના રોજ અંતીમ પેપર લેવાયુ. આ પરિક્ષામા કુલ ૧૧૮૬૯૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. મળતી મહિતી પ્રમાણે ધોરણ ૧૦ નુ પરિણામ જુન મહિના પ્રથમ સપ્તાહ બાદ આવીશકે છે. ઓફિસિયલ માહીતી માટે બોર્ડની વેબસાઇટ ચકાશવી.

આ પોસ્ટ પણ વાંચો:   VMC Bharti 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી, વડોદરામાં ITI, ધો.10 પાસ અને સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક

GSEB HSC Science Result 2023: ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023

આ પોસ્ટ પણ વાંચો:   BNPM Process Assistant Recruitment 2024

gujarat secondary and higher secondary education board Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2023

GSEB નું પુરૂ નામ જણાવો?

GSEB નું પુરૂ નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે.

ધોરણ ૧૦ નુ પરિણામ કયારે જાહેર થશે?

ધોરણ ૧૦ નું પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.

Leave a Comment