GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત

GSEB Std 10th Result 2023 : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ.તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 10નું રિઝલ્ટ 2023 | Std 10 Result 2023 | Dhoran 10 Result 2023
ધોરણ 10નું રિઝલ્ટ 2023 | Std 10 Result 2023 | Dhoran 10 Result 2023

GSEB Std 10th Result 2023 | ધોરણ 10 પરિણામ

પોસ્ટનું નામGSEB Std 10th Result 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખજૂનના પહેલા વીકમાં
વેબસાઈટgseb.org

ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવી શકે

ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂન, 2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ મે માસ નાં છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે.

GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત
GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત

ધોરણ 10નું રિઝલ્ટ 2023 | Std 10 Result 2023 | Dhoran 10 Result 2023

ધોરણ 10નું રિઝલ્ટ 2023 | Std 10 Result 2023 | Dhoran 10 Result 2023: ગુજરાત બોર્ડ મે 2023 માં ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર કરશે. GSEB SSC 2023 ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ થશે. GSEB SSC પરિણામ 2023 માં વિદ્યાર્થીઓના ગુણ, ગ્રેડ અને વ્યક્તિગત માહિતી શામેલ છે. ધોરણ 10માંના પરિણામ 2023 ના પ્રકાશન પછી, વિદ્યાર્થીઓએ તેમની મૂળ માર્કશીટ મેળવવી પડશે. ઓનલાઈન GSEB SSC રિઝલ્ટ 2023 કામચલાઉ હશે. આથી તમારે એની ફિજિકલ કોપી તમને તમારી શાળામાંથી મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSHEB) એ 19 થી 28 માર્ચ દરમિયાન GSEB માધ્યમિક શાળાઓમા પરીક્ષાઓ 2023 આયોજિત કરી હતી. અંદાજે આ પરીક્ષા 8 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ GSEB 10મા પરિણામ 2023 GSEB 10મા પરિણામ 2023 ની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, 10માનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા 6 જૂને ઑનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત SSC પરિણામ 2023 જાહેર થયા પછી GSEB 10મા પરિણામની લિંક આ વેબસાઈટમાં અપડેટ કરવામાં આવશે. www.gseb.org 2023 પરિણામની તારીખ જાણવા માટે લેખ વાંચો.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ
GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે?
GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે?

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ ની હાઈલાઈટ

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   Gseb 10th result 2024: ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખવું ,ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો GSEB 10મા ધોરણનું પરિણામ

ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે જોવું

  •  ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાઓ www.gseb.org પરિણામ 2023
  • “ધોરણ 10મા પરિણામ 2023” પર ક્લિક કરો
  • 7- અંકનો સીટ નંબર દાખલ કરો
  • હવે, “GO” પર ક્લિક કરો

આવી રીતે તમે ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 જોવા મળશે. વિદ્યાર્થીઓએ ધોરણ 10 નું પરિણામ 2023 ગુજરાત બોર્ડ ડાઉનલોડ કરવું જ્યાં સુધી તમને તમારી માર્કશીટ મળી ન જાય ત્યાં સુધી તેને સાચવી રાખવું.

આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

SMS દ્વારા GSEB ગુજરાત બોર્ડ 10મું પરિણામ 2023 તપાસવા માટે…

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટને SMS દ્વારા કરી શકશો ચેક વધું વીગતો નીચે આપેલ છે.

  • તમારા ફોનમાં ઈનબોકસ ખોલો.
  • આ મુજબ SMS લખો: SSC<space>SeatNumber.
  • તેને આ નંબર 56263 પર મોકલો.
  • ધોરણ 10નું રિઝલ્ટ 2023 તમારા નંબર પર મોકલવામાં આવશે.

આવીજ રીતે તમે ધોરણ 10 નું પરિણામ વોટ્સએપ પર પણ મેળવી શકો છો.

ધોરણ 10 પરિણામ 2023 વિગતો

ઓનલાઈન GSEB SSC પરિણામ 2023 પર નીચેની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે.

  • વિદ્યાર્થીનું નામ
  • બોર્ડનું નામ
  • રોલ નંબર
  • વર્ગ
  • જન્મ તારીખ
  • વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ
  • કુલ ગુણ
  • એકંદરે ટકાવારી
  • પાસ/નાપાસ

જો કોઈ વિદ્યાર્થીને ગુજરાત બોર્ડના ધોરણ 10માના 2023ના પ્રિન્ટેડ પરિણામમાં કોઈ ભૂલ જણાય, તો તેમણે તરત જ તેમની સંબંધિત શાળા/બોર્ડ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.

ધોરણ 10 રિઝલ્ટ જોવાની વેબસાઇટ્સ

વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ વેબસાઈટ પર ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 જોઈ શકે છે.

રિઝલ્ટ જોવા અહી કિલક કરો – www.gseb.org

FAQs- ધોરણ 10નું રિઝલ્ટ ના પ્રશ્નો અને જવાબો

પ્રશ્નો- હું મારા 10મા ગુજરાત બોર્ડનું પરિણામ કેવી રીતે ચકાસી શકું ?

જવાબ- ધોરણ 10નું રિઝલ્ટ વેબસાઈટ www.gseb.org પર મળી જશે…

પ્રશ્નો- ધોરણ 10નું રિઝલ્ટ ક્યાં જોવુ ?

જવાબ- ગુજરાત બોર્ડના SSC પરિણામો ઓનલાઈન જોવા માટે વિદ્યાર્થીઓએ www.gseb.org પરિણામ 2023ની મુલાકાત લેવી જોઈએ.

પ્રશ્નો- ધોરણ 10માં પાસિંગ માર્કસ કેટલા છે ?

જવાબ- ગુજરાત બોર્ડ 10મા ધોરણની પરીક્ષામાં લાયક થવા માટે ઉમેદવારોએ દરેક વિષયમાં 35% ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે.

Leave a Comment