Ikhedut Portal Registration 2025 : Digital Revolution Is Going On In The State And Across The Country Government Offices Private Organizations And Every department Is Trying To Make Their Services Online E Samaj Kalyan Portal has been created by Department of Social and Justice Authority of Gujarat Govt.In addition,A Digital Gujarat Portal Has Been Created to benefit the Citizens Of The State Over 190 And ikhedut Portal.ikhedut For Farmers To Available Agricultural Services.Portal 2025 Registration
Dear friends ikhedut portal implements the schemes of horticulture department animal husbandry department fisheries and agriculture all these schemes have to be applied online then complete information about how to do online registration on this scheme.
Ikhedut portal 2025 Registration for half Ikhedut portals
In order to double the income of the farmers of the state, the government has been continuously striving, keeping in mind that various welfare schemes have been released. Farmers can fill the online forms of all such schemes from a single platform. Farmers can avail the schemes easily How to register
iKhedut Portal 2025 Yojana List
- ખેતીવાડી યોજના
- પશુપાલનની યોજના
- બાગાયતી યોજનાઓ
- મત્સ્ય પાલનની યોજનાઓ
- ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
- આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
- ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ
- ગુજરાતની સહાયકારી યોજનાઓ
- સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
- ગોડાઉન ની યોજનાઓ 25% કેપિટલ સબસીડી
- ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના
IKhedut Portal Yojana 2025 Required Documents
- 7/12 copy of agricultural land
- Tribal land record if resident of forest area
- Copy of ration card
- Copy of Aadhaar Card
- Bank account passbook
- Caste Certificate
- Certificate regarding disability if the applicant is disabled
- Consent form of other share holder in case the farmer owns the land
- Details of soul registration if any.
- Details if the farmer is a member of a co-operative society
- Details if Member Of Milk Producer Society
How to apply for iKhedut Portal Yojana 2025?
આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે આર જી ગ્રામ કક્ષાએ vc પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે વધુમાં તાલુકો કચેરી ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે પરંતુ આર્ટીકલ ની મદદથી ઘરે બેઠા જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે જેની માહિતી તમને નીચે મુજબ આપેલી છે
- સૌપ્રથમ લાભાર્થી એ google પર સર્ચ કરવાનું રહેશે
- લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- Google માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી
IKhedut Portal Yojana 2025 Online Form Process?
- After opening the website to fill the online form on the IKhedut portal, the following process has to be done
- Clicking on the scheme after opening the official iKhedut portal of the state government
- As such various schemes will show in which clicking on the section you want to apply
- Suppose to apply online for horticulture department click on it
- Horticulture scheme after opening will show different horticulture schemes of the current year
- Click on Apply given against the scheme you want to click on
- You will be asked whether you are an individual beneficiary or beneficiary in which you have to select and click on proceed
- In which you have to select yes if registered and no if not registered
- New Application of ikhedut Yojana
- Now farmer beneficiary a new application form will open in which you have to process the following
- First you have to click on Click to Apply New
- Once the online form opens, my details, ration card details and bank details etc. have to be filled After filling all the information, captcha code has to be entered
- Fill all the information and check the details again and then click on save application
- Finally you will get an application number which has to be kept in a safe place
Ikhedut Portal to Update Application Process
- અરજદારો દ્વારા ઓનલાઇન અરજી કર્યા પછી કોઈ સુધારો કે વધારો હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકો છો
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે
- જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ મેન નો ઉપયોગ કરવાનું રહેશે
Confirm Application Process
- અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કર્યા પછી જ્યાં કન્ફર્મ ન કરે ત્યાં સુધી માન્યું ગણાતી નથી જેથી લાભાર્થીઓની તમામ વિગતો ભર્યા બાદ સાચી વિગતો હોય તો આમ એનો ઉપયોગ કરી શકો છો
- કરવા પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
- ખાતા નંબર અને રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી કન્ફર્મ કરી શકાય છે
- અરજદારોએ આ બાબત ધ્યાનમાં રાખવાની કે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી
- અરજી પ્રિન્ટ કરવા માટેની પ્રોસેસ
- ઓનલાઇન અરજી કર્યા પછી તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે ત્યારબાદ પ્રિન્ટ કાઢવા માટે આ મેનુ નો ઉપયોગ કરી શકો છો
- અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકાય છે
પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી સિક્કા કરવાના રહેશે
- અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અપલોડ કરવા
- ઓનલાઇન અરજી કર્યા બાદ તેમાં સમૂહ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે લાભાર્થીઓ દ્વારા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે જે નીચે મુજબ છે
- લાભાર્થીએ પોતાની એપ્લિકેશન નંબર અથવા તો રેશનકાર્ડ નંબર ના આધારે આ મેનુ ખોલી શકે છે
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે
Document Upload Process
- લાભાર્થીએ પોતાની એપ્લિકેશન નંબર અથવા તો રેશનકાર્ડ નંબરના આધારે ખોલી શકે છે અને ત્યારબાદ મંગે મુજબના તમામ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે
How to check the status of IKhedut Portal Yojana 2025 online application?
- ikhedut portal yojana 2025 status check આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે જેમાં ભારતીય ખેડૂતો દ્વારા ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ અરજી સ્ટેટસ જાતે જોઈ શકે છે જેની માહિતી નીચે મુજબ છે
- સૌથી પહેલા www ikhedut gujarat gov in portal registration પર જાઓ
- હોમ પેજ પર અરજી નું સ્ટેટસ તપાસવા નામના મેનુ પર ક્લિક કરો
- હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તેમને પસંદ કરો
- છેલ્લે તમને અરજી નું સ્ટેટસ જોવા મળશે
અરજી કર્યા બાદ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો અને શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે?
- લાભાર્થી દ્વારા યોજનાની ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પ્રિન્ટ લેવાની રહેશે
- લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી સિક્કા કરવાના રહેશે
- અરજીમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે
- લાભાર્થી દ્વારા ઓનલાઈન એપલીકેશનની ખરાઈ કરવામાં આવશે ત્યારે બાદ યોજના ના લક્ષ્યાંક ની મર્યાદા રહે પૂર્વ મંજૂરી આપવામાં આવશે
- યોજના માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે જ્યાંથી તમને નિયત સમયમાં તમારી યોજનાનો લાભ મળી રહેશે.
Ikhedut Portal Scheme 2025 Other Tools
- Cultivator
- A scheme to encourage farmers to grow
- Ground digger
- Chaff cutter
- Patterns planter
- Plough
- Planter
- Animal operated plantations
- Power tiller
- Power thresher
- Potato Digger
- Potato planter
- Post holder
- Brush cutter
- Human powered scythe
- Freight vehicle
- Riser
- Rotary Power Tiller
- Rotavator
- Land leveler
- વિહીલ હો
- વાવણીયા
- વિવો વિંગ ફેન
આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ અમલમાં મૂકી છે જેની યાદી નીચે મુજબ છે
- ધનિષ્ઠ ફળ પાક વાવેતર
- વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ
- ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- અંબા તથા જામફળના ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
- નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય
- કેળ અને પપૈયા
- કમલમ ફળ માં સહાય
- જુના બગીચાઓનું નવીનીકરણ
- ગ્રીન હાઉસ
- નર્સરી
- સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
- પક્ષી સામે સરક્ષણ નેટ
- પ્રાઇમરી મોબાઈલ
- છુટ્ટા ફુલ પાક
- પાવર ટીલર
- ટ્રેક્ટર
- ટ્રેક્ટર માઉન્ટેડ
- નવી ટિશ્યૂકલ્ચર લેબોરેટરી ની સ્થાપના
- રાઇટીંગ ચેમ્પર
- કોલ્ડ સ્ટોરેજ
- ગોલ્ડ ચેન ના ટેકનોલોજી ઇન્ડક્શન
- ખેતર પર ના ગ્રેટીંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય
- બાગાયત મૂલ્ય વર્ધન એકમ ઉભા કરવા સહાય
- હાઇબ્રિક શાકભાજી વાવેતર
- મિશન મધમાખી કાર્યક્રમ
- પ્લાસ્ટિક આવરણ
- અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ
Important Links
Ikhedut Portal Yojana List | |
Check Application status | |
Official Website | |
Visit Homepage |