JMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જામનગર મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
JMC Recruitment 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | જામનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 27 એપ્રિલ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 11 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.mcjamnagar.com/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ ખાલી જગ્યા:
- મેડિકલ ઓફિસર: 12
- સ્ટાફ નર્સ: 12
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 12
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. ઉમેદવારના કોન્ટ્રાકટ રિન્યુઅલ સમયે આ પગારધોરણમાં 5% નો વધારો કરવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 13,000 |
પસંદગી પ્રક્રિયા:
JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના કોર્સમાં મેળવેલા ગુણના મેરીટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. 11 માસ પુરા થતા કામગીરીના આધારે ફરીથી કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- ફોટો
- આધારકાર્ડ
- માર્કશીટ
- ડિગ્રી
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.mcjamnagar.com/ પર જાવ તથા તેના ઉપર Recruitment ના સેકશનમાં જાઓ.
- હવે તમને તમામ પોસ્ટની જાહેરાત જોવા મળી જશે.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ માહિત પણ તમારે વાંચવી જોઈએ
- તલાટી ની પરીક્ષા તારીખ અંગે હસમુખ સરે કરી ટ્વીટ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
- GMDC Recruitment 2023: ગુજરાત ખનિજ વિકાસ નિગમમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
- BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 27 એપ્રિલ 2023
- છેલ્લી તારીખ: 11 મે 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ: 11 મે 2023
આ ભરતી નુ સ્થળ કયું છે?
આ ભરતી જામનગર ગુજરાત માટે છે.
આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?
આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/ છે.