PM Free Silai Machine Yojana: આ પોસ્ટમાં આપણે જાણીશું મફત સિલાઈ મશીન યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.
PM Free Silai Machine Yojana 2024
યોજનાનું નામ | ફ્રી સિલાઈ મશીન યોજના 2023 |
યોજનાનો ઉદ્દેશ્ય | મહિલાઓને રોજગારીની તકો અને આવક કમાવવાનું માધ્યમ પ્રદાન |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
Official Website | https://sje.gujarat.gov.in/ |
ફ્રી સિલાઈ મશીન યોજના 2024
આજે અમે તમને ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના વિશે માહિતી આપી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની મફત સિલાઈ યોજના હવે રાજ્યમાં પણ મે લાગુ કરવામાં આવી છે . આ યોજના હેઠળ રાજ્યની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. જેથી કરીને તેમને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય. PM Free Silai Machine Yojana 2023આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન મેળવવા ઈચ્છતી રાજ્યની રસ ધરાવતી મહિલાઓએ આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ફક્ત 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ જ અરજી કરી શકે છે.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ.
- નોકરી કરતી મહિલાઓના પતિની વાર્ષિક આવક રૂ. 12000 થી વધુ ન હોવી જોઈએ.
- મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.
- રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
મફત સિલાઈ મશીન મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સરનામાનો પુરાવો
મફત સિલાઈ મશીન યોજનાનો ઉદ્દેશ્ય :
ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. PM Free Silai Machine Yojana 2023 આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
SSA Gujarat Online Hajri Attendance @ssagujarat.org, Login 2024
મહત્વ ની લીંક
વેબસાઈટ | અહીં ક્લિક કરો |
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
મફત સિલાઈ મશીન યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે ?
- મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.
મફત સિલાઈ મશીન યોજના માટે શું ઉંમર મર્યાદા છે ?
- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
મફત સિલાઈ મશીન યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે ?
1.અરજદારનું આધાર કાર્ડ
2.જન્મ પ્રમાણપત્ર
3.આવકનું પ્રમાણપત્ર
4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર
5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
6.પાસપોર્ટ સાઇઝનો ફોટો
7.સરનામાનો પુરાવો