PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ઘરબેઠા પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
PNB Recruitment 2023
સંસ્થાનું નામ | પંજાબ નેશનલ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.pnbindia.in/ |
પોસ્ટનું નામ:
- ઓફિસર
- મેનેજર
- સિનિયર મેનેજર
કુલ ખાલી જગ્યા:
કુલ જગ્યા: 240
- ઓફિસર: 224
- મેનેજર: 11
- સિનિયર મેનેજર: 05
લાયકાત:
મિત્રો, પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
પીએનબી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ઓફિસર | રૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 |
મેનેજર | રૂપિયા 48170-1740/1-49910-1990/10-69810 |
સિનિયર મેનેજર | રૂપિયા 63840-1990/5-73790-2220/2-78230 |
પસંદગી પ્રક્રિયા:
જો તમે PNB બેંક ની આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI)
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 24 મે 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11 જૂન 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે.
આ ભરતી નુ સ્થળ કયું છે?
આ ભરતી ભારત માં છે.