Rojgar Bharti Mela 2023 : અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

Rojgar Bharti Mela 2023 : શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે,, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

Rojgar Bharti Mela 2023 | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટનું નામઅમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
સંસ્થાશાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી
ભરતી મેળો તારીખ26/04/2023
સ્થાનઅમદાવાદ
સત્તાવાર વેબ સાઇટhttps://anubandham.gujarat.gov.in

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે તમારે તે સ્થળે હાજર રહેવાનું રહશે.

ભરતી મેળાનું સ્થળ:- શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી

મહત્વપૂર્ણ લિંક :

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો:

  • ભરતી મેળો તારીખ: 26/04/2023

FAQ – કેટલાક પ્રશ્નો અને જવાબો

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 26/04/2023 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Leave a Comment