Shree Swaminarayan Gurukul Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ચોકીદાર, પટાવાળા, ડ્રાઈવર અને અન્ય પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. એટલ અમારી તમને વિનતી છે. કે આ લેખને અંત સુધી વાચજો અને જે લોકોને નોકરીની ખુબ જરૂર છે તેમને આ લેખ શેયર કરજો
Shree Swaminarayan Gurukul Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ |
નોકરીનું સ્થળ | કણભા, અમદાવાદ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન તથા ઓફલાઈન |
નોટીફિકેશન તારીખ | 27 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 મે 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://gurukul.org/ |
પોસ્ટનું નામ:
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શાળા માટે શિક્ષક, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક,પટાવાળા, ચોકીદાર, ડ્રાઈવર, ગૃહપતિ તથા હોસ્પિટલ માટે લેબ ટેકનેશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે. તેની માહિતી તમે નીચે આપેલી છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
શિક્ષક (કોમ્યુટર) | 04 |
શિક્ષક (જીવવિજ્ઞાન) | 02 |
શિક્ષક (અંગ્રેજી) | 04 |
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક | 02 |
પટાવાળા | 10 |
ગૃહપતિ | 05 |
ચોકીદાર | 05 |
ડ્રાઈવર | 04 |
લેબ ટેકનીશિયન | 03 |
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમા અરજી કર્યા બાદ ઉમેદવારોની પસંદગી તેમના કોર્સમાં મેળવેલા ગુણના આધારે અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો કોઈ લેખિત પરીક્ષા અથવા પ્રેક્ટિકલ ટેસ્ટનું પણ આયોજન કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી
લાયકાત:
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણીક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે. જે નીચે મુજબ જણાવેલ છે
- શિક્ષક (કોમ્યુટર): બી. સી એ, એમ.સી.એ
- શિક્ષક (જીવવિજ્ઞાન): એમ.એસ.સી,બી.એડ
- શિક્ષક (અંગ્રેજી): બી.એ/એમ,બી.એડ
- એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક:બી.કોમ/એમ કોમ તથા ટેલીના જાણકાર
- પટાવાળા: કોઈ માહીતી નથી
- ગૃહપતિ: કોઈ માહીતી નથી
- ચોકીદાર: કોઈ માહીતી નથી
- ડ્રાઈવર: હેવી લાઈસન્સ પેસેન્જર બેઝ
- લેબ ટેકનીશિયન: બી.એસ.સી,એમ.એલ.ટી
પગારધોરણ:
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે. તેની માહીતી જાહેરાતમા આપવામાં આવી નથી
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચકાસો
- આ ભરતીમાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી અરજી કરી શકો છો
- ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો. જે માટે ઇમેઇલ આઈડીssgkgurukul@gmail.com છે
- ઓફ્લાઈન અરજી તમે પોસ્ટ દ્વારા કરી શકો છો. જે માટે સરનામું:શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભા, તાલુકો – દસ્કોઈ, જિલ્લો – અમદાવાદ છે.
- અરજીમાં તમારે તમારા બાયોડેટા તથા અન્ય જરૂરી પુરાવાઓ જેવા કે, સિવી, માર્કશીટ, ફોટો,આધારકાર્ડ, ડીગ્રી, અનુભવનું સર્ટિફિકેટ(જો હોય તો) તથા અન્ય ઝેરોક્ષ જોડવાની રહેશે
- ભરતી સબંધિત તમામ માહીતી માટે તમે સંસ્થાનો સંપર્ક નંબર 9879529712 તથા 9879559711 પર સંપર્ક કરી શકો છો.
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- PM-WANI Yojana: PM વાણી યોજના 2023, મેળવો ફ્રી વાઇ-ફાઇ ઘરે બેઠાં – PM WANI Yojana in Gujarati, સરકાર રૂ. 50,000/- સુધીની નાણાકીય સહાય
- Gujarat Forest Department Driver Recruitment 2023: ગુજરાત વન વિભાગમા અલગ અલગ જગ્યા પર ભરતી
- JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લીંક:
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટીફિકેશન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 27 એપ્રિલ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 27એપ્રિલ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ:04 મે, 2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનું નામ શું છે?
આ ભરતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે
આ ભરતીનુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 મે,2023 છે