Today Gold Rate 2023: આજના સોના ચાંદીના ભાવ, તમારા શહેરના આજના તાજા ભાવ

Today Gold Rate: સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Today Gold Rate 2023) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.

Today Gold Rate 2023

અમદાવાદ : સોનાનો દર

24 મે 2023 : ₹60,630

તારીખકિંમતબદલો
20 મે 202360,630+0.00
19 મે 202360,630+710.00
18 મે 202359,920-450.00
17 મે 202360,370-70.00
16 મે 202360,440-800.00
15 મે 202361,240+130.00
14 મે 202361,110+0.00
13 મે 202361,110+10.00
12 મે 202361,100+10.00
11 મે 202361,090-360.00
આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

અમદાવાદ : ચાંદીનો દર

 24 મે 2023 : 73,470.00
તારીખકિંમતબદલો
20 મે 202373,470+10.00
19 મે 202373,460+1,230.00
18 મે 202372,230-530.00
17 મે 202372,760+90.00
16 મે 202372,670-830.00
15 મે 202373,500+320.00
14 મે 202373,180+10.00
13 મે 202373,170+0.00
12 મે 202373,170-670.00
11 મે 202373,840-2,910.00
આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp
Today Gold Rate 2023: આજના સોના ચાંદીના ભાવ, તમારા શહેરના આજના તાજા ભાવ
Today Gold Rate 2023: આજના સોના ચાંદીના ભાવ, તમારા શહેરના આજના તાજા ભાવ

આજના સોના ભાવ 2023

ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

તમારા શહેરના આજના તાજા ભાવ

તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Leave a Comment