VNSGU Recrutiment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંમ્પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
VNSGU Recrutiment 2024 | Veer Narmad South Gujarat University Recrutiment 2024
| સંસ્થા | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
| પોસ્ટ | વિવિધ |
| અરજી માધ્યમ | ઓનલાઇન |
| અરજી છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2024 |
| સત્તાવાર વેબસાઈટ | https://vnsgu.ac.in/ |
પોસ્ટનું નામ:
| ઇલેક્ટ્રિક ઈજનેર | પ્રોગ્રામર (પરીક્ષા પુલ) |
| ટેક્નિકલ એડમીન | ટેક્નિકલ આસિસ્ટન્ટ |
| ટેક્નિકલ વોર્ડન | પ્લમ્બર |
| પમ્પ ઓપરેટર | વાયરમેન |
| પ્રોગ્રામર | લેબ આસિસ્ટન્ટ |
| લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટ | લાઇબ્રરી આસિસ્ટન્ટ |
| ગૃહમાતા | ક્યુરેટર |
| જુનિયર ક્લાર્ક | જુનિયર ક્લાર્ક (લીગલ સેલ) |
| ટેક્નિકલ ક્લાર્ક | કોમ્પ્યુટર ઓપરેટર |
| પટાવાળા | પટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પર |
| આયા કમ પટાવાળા | ઝેરોક્ષ મશીન ઓપરેટર |
| હેલ્પર | સુથાર |
| ગ્રાઉન્ડ મેન | સ્પોર્ટ્સ સંકુલ સહાયક |
| લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક | વીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર |
| ચાર્ટડ અકાઉન્ટન્ટ | શેક્ષણિક સહાયક |
| ગ્રાન્ટ કાઉન્સેલર | સહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર |
ખાલી જગ્યા:
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપી નથી પરંતુ જાહેરાત જોતા અનુમાન લગાવી શકાય છે કે યુનિવર્સિટી દ્વારા મોટી ભરતી કરવામાં આવી રહી છે.
મહિલા સમૃદ્ધિ યોજના માહિતી માટે અહીં ક્લિક કરો
પગારધોરણ
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| ઇલેક્ટ્રિક ઈજનેર | રૂપિયા 35,000 |
| ટેક્નિકલ એડમીન | રૂપિયા 31,000 |
| ટેક્નિકલ વોર્ડન | રૂપિયા 24,000 |
| પમ્પ ઓપરેટર | રૂપિયા 21,800 |
| પ્રોગ્રામર | રૂપિયા 20,000 |
| લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 20,000 |
| ગૃહમાતા | રૂપિયા 20,000 |
| જુનિયર ક્લાર્ક | રૂપિયા 20,000 |
| ટેક્નિકલ ક્લાર્ક | રૂપિયા 20,000 |
| પટાવાળા | રૂપિયા 16,800 |
| આયા કમ પટાવાળા | રૂપિયા 16,800 |
| હેલ્પર | રૂપિયા 16,800 |
| ગ્રાઉન્ડ મેન | રૂપિયા 16,800 |
| લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક | રૂપિયા 20,000 |
| ચાર્ટડ અકાઉન્ટન્ટ | રૂપિયા 40,000 |
| ગ્રાન્ટ કાઉન્સેલર | રૂપિયા 40,000 |
| પ્રોગ્રામર (પરીક્ષા પુલ) | રૂપિયા 32,000 |
| ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 23,000 |
| પ્લમ્બર | રૂપિયા 21,800 |
| વાયરમેન | રૂપિયા 21,800 |
| લેબ આસિસ્ટન્ટ | રૂપિયા 20,000 |
| લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂપિયા 20,000 |
| ક્યુરેટર | રૂપિયા 20,000 |
| જુનિયર ક્લાર્ક (લીગલ સેલ) | રૂપિયા 20,000 |
| કોમ્પ્યુટર ઓપરેટર | રૂપિયા 20,000 |
| પટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પર | રૂપિયા 16,800 |
| ઝેરોક્ષ મશીન ઓપરેટર | રૂપિયા 16,800 |
| સુથાર | રૂપિયા 18,800 |
| સ્પોર્ટ્સ સંકુલ સહાયક | રૂપિયા 29,000 |
| વીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર | રૂપિયા 28,000 |
| શેક્ષણિક સહાયક | રૂપિયા 25,000 |
| સહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર | રૂપિયા 40,000 |
શેક્ષણિક લાયકાત:
VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે લેખિત પરીક્ષા/ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકે છે.
વયમર્યાદા:
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે યુનિવર્સિટી ધ્વરા કોઈ ઉપલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (અમુક પોસ્ટ માટે)
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી ફી:
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં આરક્ષિત તથા બિનઆરક્ષિત તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી વગર અરજી કરી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vnsgu.ac.in છે.
મહત્વની તારીખો:
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 31 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 31 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 સાંજે 6:00 વાગ્યા સુધી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
| સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
| જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |