Check Class 10th and 12th Result through WhatsApp: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા સારી ગયી હશે. અમને જાણ છે કે હવે તમે તમારા પરિણામની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અમે જણાવીશું કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તમે WhatsApp દ્વારા તમારું ધોરણ 10 અને 12 નું પરિણામ જોઈ શકો છો.
ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp
| કસોટી | ગુજરાત માધ્યમિક પરીક્ષા |
| બોર્ડ | GSEB |
| પરિણામ ચકાસણી માધ્યમ | |
| ઓફિસીયલ વેબસાઇટ | http://gseb.org/ |
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષા પરિણામ તારીખ સત્તાવાર સુચના મુજબ જણાવવામાં આવશે, તારીખ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી મિત્રો WhatsApp દ્વારા પણ પરિણામની ચકાસણી કરી શકે છે.

WhatsApp દ્વારા પરિણામ કઈ રીતે ચકાસવું?
વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામ WhatsApp દ્વારા તપાસી શકો છો. તમારા પરિણામ તપાસવા માટે WhatsApp પર +916357300971 નંબર પર રિજલ્ટ મેળવી શકાય છે.
પરિણામ ચકાસણી WhatsApp નંબર: +916357300971