DHS Gandhinagar Recruitment:આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં ભરતી

DHS Gandhinagar Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

DHS Gandhinagar Recruitment

પોસ્ટનુ નામઅલગ અલગ
સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સોસાયટી
નોકરીનુ સ્થળગાંધીનગર,ગુજરાત
નોટીફિકેશનની તારીખ14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકClick here

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફનર્સ, રીહેબીલીટેશન વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

આ પોસ્ટ પણ વાંચો:   IBPS RRB Notification 2024 for CRP-13 Office Assistants, Officer Scale- I, II, III

ખાલી જગ્યા

DHS ગાંધીનગરની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 04, ઓડિયોલોજિસ્ટની 01, કાઉન્સેલરની 02, સ્ટાફનર્સની 07, રીહેબીલીટેશન વર્કરની 04 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
મેડિકલ ઓફિસરરૂપિયા 60,000
ઓડિયોલોજિસ્ટરૂપિયા 15,000
કાઉન્સેલરરૂપિયા 12,000
સ્ટાફનર્સરૂપિયા 13,000
રીહેબીલીટેશન વર્કરરૂપિયા 11,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રીયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   BNPM Process Assistant Recruitment 2024

અરજી ફી

આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા

DHS ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • નોટિફિકેશન તારીખ:14 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ:14 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ:28 સપ્ટેમ્બર 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   RMC Recruitment 2024 for 180 VBD Volunteer Post 2024

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment