Duolingo Spoken English: અંગ્રેજી બોલતા શીખો સ્પોકન ઈંગ્લીશ ક્લાસ કર્યા વગર આ મોબાઇલ એપ થી

Duolingo Spoken English : આજના ડીજીટલ જમાનામાં અગ્રેજી બોલતા આવડવું ખુબ જરૂરી બની ગયું છે નોકરી થી લઇ ને નાના મોટા કામ માં પણ આજ કાલ અગ્રેજી ભાષા નો ઉપયોગ થવા લાગ્યો છે . એવમાં અગ્રેજી સીખવા માંગતા લોકો માટે મજાની એપ play store ઉપલબ્ધ કરવા માં આવી છે .

તો આજે આપને જાણીશું કે Duolingo Spoken English એપ નો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ રીતે અગ્રેજી શીખવું.

શા માટે ડ્યુઓલિંગો?

  • ડ્યુઓલિંગો મનોરંજક અને અસરકારક છે. રમત જેવા પાઠ અને મનોરંજક પાત્રો તમને નક્કર બોલવાની, વાંચન, સાંભળવાની અને લખવાની કુશળતા બનાવવામાં મદદ કરે છે.
  • Duolingo કામ કરે છે. ભાષા નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરાયેલ, ડ્યુઓલિંગોમાં વિજ્ઞાન આધારિત શિક્ષણ પદ્ધતિ છે જે લાંબા ગાળાની ભાષાની જાળવણીને પ્રોત્સાહન આપે છે.
  • તમારી પ્રગતિને ટ્રૅક કરો. જ્યારે તમે રોજિંદા આદતનો અભ્યાસ કરો છો ત્યારે રમતિયાળ પુરસ્કારો અને સિદ્ધિઓ સાથે તમારા ભાષા શીખવાના લક્ષ્યો તરફ કામ કરો!
  • 300+ મિલિયન શીખનારાઓ સાથે જોડાઓ. સ્પર્ધાત્મક લીડરબોર્ડ્સ સાથે પ્રેરિત રહો કારણ કે તમે અમારા વૈશ્વિક સમુદાય સાથે શીખો છો.
  • દરેક ભાષા અભ્યાસક્રમ મફત છે. સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, રશિયન, પોર્ટુગીઝ, ટર્કિશ, ડચ, આઇરિશ, ડેનિશ, સ્વીડિશ, યુક્રેનિયન, એસ્પેરાન્ટો, પોલિશ, ગ્રીક, હંગેરિયન, નોર્વેજીયન, હીબ્રુ, વેલ્શ, અરબી, લેટિન, હવાઇયન, સ્કોટિશ ગેલિક, વિયેતનામીસ શીખો કોરિયન, જાપાનીઝ, અંગ્રેજી અને ઉચ્ચ વેલેરીયન પણ!
આ પોસ્ટ પણ વાંચો:   3 lakh rupees personal loan from SBI for 3 years, know how much your monthly EMI will be

Duolingo એપ નો ઉપયોગ કેમ કરવો ?

  • જ્યારે તમે આ એપ. શરુ અક્રશો એટલે તમે જે ભાષા શીખવા માંગતા હોય તેને પસંદ કરો.
  • આ એપ.મા માત્ર સ્પોક્ન ઈંગ્લીશ જ નહિ પરંતુ અન્ય ભાષાઓ પણ શીખી શકાય છે.
  • આ એપ.મા આપેલી ભાશાઓ પૈકી તમને કોઇ પણ 1 ભાષા આવડતી હોવી જરુરી છે.
  • ભાષા પસંદ કર્યા પછી, તમે દરરોજ આ એપ્લિકેશન પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો તો સમય દર્શાવવો પડશે.
  • હવે જો તમે શરૂઆતથી પસંદ કરેલી ભાષા શીખવા માંગતા હોવ અથવા તમે તેના વિશે થોડું જાણતા હોવ તો તમારે આમાંથી એક પસંદ કરવી પડશે.
  • આ એપ મા તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર સમગ્ર સેટીંગ કરવાનુ રહેશે.
  • એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે તમને નાની ટેસ્ટ આપવાનુ કહેશે.
  • આ ટેસ્ટમા તમે પસંદ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામા આવશે.
  • ટેસ્ટ પૂર્ણ કર્યા પછીતમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે.
  • તેના પર તમારી પ્રોફાઇલ બનાવો જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસને એપ.મા સેવ થતી રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   DiskDigger Android App | How To Recover Deleted Photos From On Your Android 2024

How to Install Duolingo App | કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ડ્યુઓલિંગો એપ

  • સવથી પેલા google Play store માં જાવ
  • ત્યાં સર્ચ બાર માં સર્ચ કરો Duolingo App
  • ત્યાર બાદ એપ આવશે તમારી સામે
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો
  • જરૂરી પેર્મીસન આપો
  • તમારા ફોન માં આ એપણ ઇન્સ્ટોલ તી જશે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

Download Best Photo Editing App: સૌથી બેસ્ટ ફોટો એડિટિંગ જે તમારા ફોટા ને અલગ જ બનાવી દેશે, અહીં થી ડાઉનલોડ કરો

Duolingo App Downloadclick here

Leave a Comment