GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ

GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ: માર્ચ મહિનામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ ક્યારે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અને પેપર ચકાશાની કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે. જ્યારે ધોરણ 10 ના પરિણામ ની વાત કરીએ તો એ પણ જૂન ના બીજા અઠવાડિયામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Why Is My Dog Breathing Fast?

ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ

આર્ટિકલનું નામGSEB Std 12th Aarts And Commerce Result 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ
પરિણામની તારીખમેં ના છેલ્લા વીકમાં
આર્ટિકલની કેટેગરીSarkari Result
વેબસાઈટgseb.org

GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે?

GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે?
GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે?

ધોરણ 12નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મેં નાં લાસ્ટ વિકમાં GSEB Std 12th Aarts And Commerce Result 2023 નું પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ12નું રિઝલ્ટ may માં લાસ્ટ વીક માં આવી શકે છે. હાલ પેપર ચેકિંગ નું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?

  • ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
  • હવે આ SMS 58888111 પર મોકલો.
  • GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

GSEB STD 10 Result: ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર, જુઓ કઇ તારીખે થઇ શકે પરિણામ જાહેર

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment