Gujarat High Court Peon Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટમાં 10 પાસ માટે પટાવાળાની 1499 જગ્યાઓ

Gujarat High Court Peon Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટમાં 10 પાસ માટે પટાવાળાની 1499 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gujarat High Court Peon Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
સ્થળગુજરાત
વેબસાઈટhc-ojas.gujarat.gov.in (Update Soon)

પોસ્ટનું નામ:

  • પટાવાળા
  • ચોકીદાર
  • જેલ વાર્ડર
  • સ્વીપર
  • વોટર સર્વર
  • લિફ્ટ મેન
  • હોમ અટેન્ડન્ટ
  • ડોમેસ્ટિક અટેન્ડન્ટ

કુલ ખાલી જગ્યા:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1499 છે.

પુરુષ માટે

  • જનરલ વર્ગ: 704
  • એસસી વર્ગ: 80
  • એસટી વર્ગ: 224
  • એસઈબીસી વર્ગ: 356
  • ઈડબલ્યુએસ વર્ગ: 135
આ પોસ્ટ પણ વાંચો:   IBPS RRB Notification 2024 for CRP-13 Office Assistants, Officer Scale- I, II, III

મહિલા માટે

  • જનરલ વર્ગ: 223
  • એસસી વર્ગ: 21
  • એસટી વર્ગ: 71
  • એસઈબીસી વર્ગ: 112
  • ઈડબલ્યુએસ વર્ગ: 41

વિકલાંગો માટે 58 તથા પૂર્વ-સૈનિકો માટે 290 જગ્યા આરક્ષિત કરવામાં આવી છે.

લાયકાત

(૧) સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

(૨) ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, – તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

(૩) ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઇએ.

(ખ) વયમર્યાદા – (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ)

પગાર ધોરણ

પગાર ધોરણ ( ૭ માં પગાર પંચ પ્રમાણે ) :- .૧૪,૮૦૦-૪૭,૧૦૦/-

પરીક્ષા ફી

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
  • All Other: Rs.600

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 50 ટકા ગુણ તથા અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ 45 ટકા ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ આ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે અને ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   TATA Clerk Recruitment 2024

પરીક્ષાનો અભ્યાસક્રમ:

ગુજરાત હાઇકોર્ટની વર્ગ-4 ની પરીક્ષાનો અભ્યાસક્રમ તમે નીચે મુજબ આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

  • ગુજરાતી ભાષા
  • સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
  • ગણિત
  • રમતગમત
  • રોજબરોજની ઘટનાઓ (કરંટ અફેર્સ)

અરજી કેવી રીતે કરવી?

  • અરજી માટે લાયકાત ધરાવતા ઉમેદવારે https://hc-ojas.gujarat.gov.in/ પર જવાનું રહશે.
  • હાલ ચાલી રહેલ એક્ટિવ ભરતીનું લિસ્ટ દેખાશે, તમારે જે જગ્યા માટે ફોરમ ભરવું હોય તેની સામે Apply Now નામનું બટન હશે તેનાપર ક્લિક કરો.
  • નવું પેઝ ખુલશે જેમાં ઉમેદવારની જરૂરી માહિતી ભરવાની રહશે. માહિતી ફિલપ થયા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહશે.
  • જરૂરી ફી ભરો
  • સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજી નંબરનું pop-up દેખાશે. અત્યાર બાદ તમારો ફોટો એન સહી અપલોડ કરવાની રહશે.
  • પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહશે.
  • તમારું ફોરમ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.
આ પોસ્ટ પણ વાંચો:   RMC Recruitment 2024 for 180 VBD Volunteer Post 2024

અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો

મહત્વ ની તારીખ

  • ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 માટે ના ઓનલાઈન ફોર્મ આજે એટલે કે 08/05/2023) થી શરુ થશે.
  • ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ29/05/2023 છે.

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?

આ ભરતીમાં કુલ જગ્યા 1499 છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ગુજરાત માં છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 29 મે 2023 છે.

Leave a Comment