Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રો માં 434 જગ્યા પર સરકારી નોકરી મેળવવાનો મોકો

Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રો માં 434 જગ્યા પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gujarat Metro Recruitment 2023

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટીફિકેશન તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ લીંકhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ GMRC દ્વારા અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે.જે નીચે મુજબ છે

  • સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર
  • કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)
  • જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ
  • જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ
  • જુનિયર એન્જીનીયર – મિકેનિકલ
  • જુનિયર એન્જીનીયર – સિવિલ
  • મેઇન્ટેનર – ફીટર
  • મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ
  • મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ

ખાલી જગ્યા

ગુજરાત મેટ્રોમાં કુલ 434 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Tourism Recruitment 2024
પોસ્ટનું નામ ખાલી જગ્યા
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)46
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ28
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ21
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ12
જુનિયર એન્જીનીયર – સિવિલ06
મેઇન્ટેનર – ફીટર58
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ33
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ60

નોકરીનું સ્થળ

ગુજરાત મેટ્રો ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે

લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામા સફળ થવાનું રહેશે

  • ગુજરાતી ભાષાની પરીક્ષા
  • લેખિત પરિક્ષા

પગારધોરણ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો પગાર ચુકવવામાં આવશે તે તમે નીચે આપણે ટેબલમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   RMC Recruitment 2024 for 180 VBD Volunteer Post 2024
પોસ્ટનું નામ પગારધોરણ
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)રૂપિયા 25,000 થી 80,000
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટરરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ રૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – મિકેનિકલરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – સિવિલરૂપિયા 33,000 થી 1,00,000
મેઇન્ટેનર – ફીટરરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સરૂપિયા 20,000 થી 60,000

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat vidyapith recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બમ્પર ભરતી

Junagadh District Panchayat Recruitment 2023: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક 

નોકરીની જાહેરાત માટેઅહી ક્લીક કરો
અરજી કરવા માટેઅહી ક્લીક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહી ક્લીક કરો

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા 10 મે 2023નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 10 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ સુરત અમદાવાદ, ગુજરાત છે

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 434 જગ્યા પર ભરતી કરવામાં આવી છે

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે

Leave a Comment