Matadar Yadi Sudharana 2024: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

Matadar Yadi Sudharana 2024: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

Matadar Yadi Sudharana 2024

કાર્યક્રમનું નામMatadar Yadi Sudharana 2024
કાર્યક્રમની તારીખતા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2024
કામગીરીમતદારયાદિમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્કતમારા વિસ્તારના BLO
વેબસાઇટsec.gujarat.gov.in

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2024

મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.

  • નવું નામ નોંધાવવું – ફોર્મ નં – ૬
  • નામ કમી કરાવવું – ફોર્મ નં – છ
  • નામમાં સુધારો – ફોર્મ નં -૮
  • સ્થળ બદલવું – ફોર્મ નં – ૯
આ પોસ્ટ પણ વાંચો:   How To Get Bank Of Baroda Personal Loan: बैंक ऑफ बड़ौदा से लोन कैसे लें

નોંધ:

  • ફોર્મ વિના મૂલ્યે (કોઇ પણ જાતની ફી લીધા વિના) ભરવામાં આવે છે.
  • જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે.
  • નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી. Matadar Yadi Sudharana 2024

મતદાર યાદિ સુધારણા ફોર્મ 2024

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
  • નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
  • નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
  • સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

મતદાર યાદિ સુધારણા NVSP 2024

મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે. Matadar Yadi Sudharana 2023 સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   why is my dog breathing so fast while sleeping

મહત્વપૂર્ણ લિંકો 

NVSP પોર્ટલઅહીં ક્લિક કરો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

ચૂંટણી કાર્ડમાં નવુ નામ દાખલ કરવા ક્યુ ફોર્મ ભરવું?

મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

ચૂંટણી કાર્ડમાં નામ કમી કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?

કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.

ચૂંટણી કાર્ડમાં નામમા સુધારો કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?

જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ૮ ભરવાનુ હોય છે.

ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ક્યુ ફોર્મ ભરવું?

મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

Leave a Comment