SBI Recruitment 2023: SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી

SBI Recruitment 2023: SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામા આવી છે. SBI બેંકે 1031 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ ની સેવા લેવા માટે આ ભરતી બહાર પાડેલ છે. SBI Recruitment 2023 SBI ભરતી 2023 માટે લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે.

SBI Recruitment 2023

બેન્કનું નામસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુદી જુદી પોસ્ટ
કુલ જગ્યાઓ1031
રજીસ્ટ્રેશન તારીખ1 એપ્રીલ થી 30 એપ્રિલ
વેબસાઈટwww.sbi.co.in

પોસ્ટનું નામ:

  • ચેનલ મેનેજર ફેસિલિટેટર: 821
  • ચેનલ મેનેજર સુપરવાઈઝર: 172
  • સપોર્ટ ઓફિસર: 38

કુલ ખાલી જગ્યા:

SBI બેંકે તેના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓની ભરતી બહાર પાડી છે.

  • ચેનલ મેનેજર ફેસિલિટેટર: 821
  • ચેનલ મેનેજર સુપરવાઈઝર: 172
  • સપોર્ટ ઓફિસર: 38

SBI ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. SBI બેંક ભરતી માટેની ઓનલાઈન

  • ફોર્મ ભરવાની શરૂઆત: 1લી એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2023

શૈક્ષણિક લાયકાત:

SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાથી શૈક્ષણિક લાયકાત વિશે ડીટેઇલમા માહિતી જોઇ શકે છે.

વય મર્યાદા:

SBI બેંક ભરતી 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

SBI ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યુ
  • ડોકયુમેંટ વેરીફીકેશન
  • મેડીકલ તપાસ

અરજી કઈ રીતે કરવાની રહેશે?

SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • આ પછી તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી ધ્યાનથી અભ્યાસ કરો
  • તમે જો આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરો.
  • ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • પછી તમારા જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ આખુ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

SBI ભરતી 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ: 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2023 છે.

Leave a Comment