OJAS Talati Exam Confirmation: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

આજથી તલાટી ઉમેદવારોની કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થશે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા નહી આપી શકે, 7 મે ના રોજ લેવાશે તલાટીની પરીક્ષા, તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ ઓજસ પર કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે.

Talati Exam Confirmation: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. OJAS Talati Exam Confirmation 2023 જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

આ પોસ્ટ પણ વાંચો:   How To Get Bank Of Baroda Personal Loan: बैंक ऑफ बड़ौदा से लोन कैसे लें

OJAS Talati Exam Confirmation 2023

જાહેરાત ક્રમાંક10/2021-22
પોસ્ટ ટાઈટલOJAS Talati Exam Confirmation 2023
પોસ્ટ નામતલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર
કુલ જગ્યા3437+
તલાટી પરીક્ષા તારીખ 20237 મે 2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર

મળતી માહિતી અનુસાર તલાટીની પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોની વધારે સંખ્યાઓના લીધે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” – OJAS Talati Exam Confirmation 2023 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. OJAS Portal મારફતે ઉમેદવારો સંમતી આપી શકશે.

આ પોસ્ટ પણ વાંચો:   Download Task Mate (Early Access) Android Application Free: ટાસ્ક મેટ એન્ડ્રોઇડ એપ્લિકેશન

ઉમેદવારોએ ભરવાનું રહેશે પરીક્ષાનું સંમતિ ફોર્મ

તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

Talati Exam 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.

અગત્ય ની લીંક:

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મઅહીં ક્લિક કરો

Leave a Comment