Talati Bharti Upadet: તલાટી ભરતી જિલ્લાવાઈઝ જગ્યાઓ,તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?

Talati Bharti Upadet: ગુજરાત પંચાયત સેવા મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં વિવિઘ જગ્યાઓ માટે સરકારી ભરતી કરે છે.તેમાં વર્ગ-3ની ભરતીમાં તલાટી-કમ-મંત્રીની આવનારી ભરતી બાબતે થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 3000 થી વધારે ગુજરાતમા તલાટીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે ગઈકાલે 4 ઓક્ટોમ્બર 2023 નાં રોજ  Talati Bharti Upadet માં જિલ્લા પ્રમાણે ખાલી જગ્યાનું પત્રક બહાર પાડવામાં આવ્યું છે.સંપૂર્ણ માહીતી આ લેખ છેલ્લે સુધી વાંચો.

જાહેરાત તલાટી-કમ-મંત્રી

જાહેરાતનામાં ક્રમાંક10/202122
મંડળીનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટનુ નામTalati Update
કેટેગરીસરકારી ભરતી
દર્શાવતું પત્રકPDF
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

Talati Bharti Update 2023

ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ,ગાંધીનગર ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ -મંત્રી વર્ગ-3 સવર્ગની ખાલી પડેલ જગ્યા ભરવામાં માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે સરકારના પંચાયત વિભાગમાં માંગણા પત્રક/સૂચના પત્ર ગુજરાત પસંદગી સેવા મંડળને મળેલ હતા.આ Talati Update ભરતી પ્રક્રિયા અન્વયે પંચાયત વિભાગના પત્ર ક્રમાંક 29/09/2023 થી મંડળની ઉપરોક્ત જાહેરાત અન્વયેનાં રીવાઈઝ માંગણા પત્રક મંડળને મેળેલ હતા.જે મંડળની વેબસાઇટ ઉપર 30/09/2023 નાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા.

આ પોસ્ટ પણ વાંચો:   National Health Mission Morbi Recruitment 2024

ભરવા પાત્ર માંગણા પત્રક

તારીખ 4 ઓક્ટોમ્બર 2023 નાં રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 4/10/2023 થી ઉપર મુજબ ભરતી પ્રક્રિયાના હેતુ માટે પુંન:રિવાઇઝ જિલ્લા પ્રમાણે જગ્યાઓ દર્શાવાતા માંગણા પત્રક મંડળને મળેલ છે.જેમની સાથેના એનેક્ષર-એ રિવાઈઝ અનુસાર આ મંડળીની ઓફીશ્યલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

જેમાં દર્શાવેલી જગ્યાઓ પ્રમાણે ઉપર મુજબની જાહેરાત અન્વયે 11/08/2023 નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ ફાઈનલ સિલેકશન લિસ્ટમાં સમાવિષ્ઠ ઉમેદવારોને તેમની સિલેકશન કેટેગરી અને મેરીટ ક્રમ મુજબ 05/10/2023 થી 12/10/2023 દરમિયાન જિલ્લા ફાળવણી કરવામાં આવશે.આ ઉપરાંત તલાટી અપડેટ તારીખ 04 ઓક્ટોમ્બરે રિવાઈઝ માંગણા પત્રક બોર્ડ દ્વારા તેમની ઓફીશ્યલ વેબસાઇટ પર મૂકેલ છે

મહત્વપૂર્ણ લીક

પુંન:રિવાઈઝ માંગણા પત્રક PDF માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Home page પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment