Valsad Jilla Panchayat Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વલસાડ જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
Valsad Jilla Panchayat Recruitment 2023
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય સંસ્થા, વલસાડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | વલસાડ અને વાપી |
નોટિફિકેશનની તારીખ | 10 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 10 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://valsaddp.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વલસાડ દ્વારા
- મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ ખાલી જગ્યા:
જિલ્લા આરોગ્ય સંસ્થા વલસાડની આ ભરતીમાં
- મેડિકલ ઓફિસર: 04
- સ્ટાફ નર્સ: 04
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 04
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 13,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- IIT Gandhinagar Recruitment 2023: આઈઆઈટી ગાંધીનગરમાં અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી
- RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત પ્રવેશ શરૂ, ઓનલાઈન ફોર્મ શરૂ
- GSFC Recruitment 2023: જીએસએફસી વડોદરામાં ITI થી લઈ ડિગ્રી ધારકો સુધી પરીક્ષા વગર સીધી ભરતી
- SBI Recruitment 2023: SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા વલસાડ દ્વારા 10 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 10 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 એપ્રિલ 2023