Visva Bharati Recruitment 2023: વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી

Visva Bharati Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Visva Bharati Recruitment 2023

સંસ્થાનું નામવિશ્વ ભારતી યુનિવર્સિટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.visvabharati.ac.in/

પોસ્ટનું નામ:

  • રજીસ્ટ્રાર
  • ફાઈનાન્સ ઓફિસર
  • લાઇબ્રરીયન
  • ડેપ્યુટી રજિસ્ટ્રાર
  • ઈન્ટરનલ ઓડિટ ઓફિસર
  • આસિસ્ટન્ટ લાઇબ્રરીયન
  • આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
  • સેકશન ઓફિસર
  • આસિસ્ટન્ટ
  • અપર ડિવિઝન ક્લાર્ક
  • લોઅર ડિવિઝન ક્લાર્ક
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
  • પ્રોફેશનલ આસિસ્ટન્ટ
  • સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ
  • લાઇબ્રરી અટેન્ડન્ટ
  • આસિસ્ટન્ટ એન્જીનીયર
  • જુનિયર એન્જીનીયર
  • પ્રાઇવેટ સેક્રેટરી
  • પર્સનલ આસિસ્ટન્ટ
  • સ્ટેનોગ્રાફર
  • સિનિયર ટેક્નિકલ ઓફિસર
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ
  • સિક્યુરીટી ઇન્સ્પેક્ટર
  • સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ
  • સિસ્ટમ પ્રોગ્રામર
આ પોસ્ટ પણ વાંચો:   BSF HC Ministerial and ASI Steno Recruitment 2024 for 1526 Posts

કુલ ખાલી જગ્યા:

વિશ્વ ભારતી યુનિવર્સિટી માં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામકુલ ખાલી જગ્યા
રજીસ્ટ્રાર01
ફાઈનાન્સ ઓફિસર01
લાઇબ્રરીયન01
ડેપ્યુટી રજિસ્ટ્રાર01
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર01
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન06
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર02
સેકશન ઓફિસર04
આસિસ્ટન્ટ05
અપર ડિવિઝન ક્લાર્ક29
લોઅર ડિવિઝન ક્લાર્ક99
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ405
પ્રોફેશનલ આસિસ્ટન્ટ05
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ04
લાઇબ્રરી આસિસ્ટન્ટ01
લાઇબ્રરી અટેન્ડન્ટ30
લેબોરેટોરી આસિસ્ટન્ટ16
લાઇબ્રરી અટેન્ડન્ટ45
આસિસ્ટન્ટ એન્જીનીયર02
જુનિયર એન્જીનીયર10
પ્રાઇવેટ સેક્રેટરી07
પર્સનલ આસિસ્ટન્ટ08
સ્ટેનોગ્રાફર02
સિનિયર ટેક્નિકલ ઓફિસર02
ટેક્નિકલ આસિસ્ટન્ટ17
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર01
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ01
સિસ્ટમ પ્રોગ્રામર03

લાયકાત:

મિત્રો, વિશ્વ ભારતી ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   RMC Recruitment 2024 for 180 VBD Volunteer Post 2024

પગારધોરણ

વિશ્વ ભારતી યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલોપગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   IBPS RRB Notification 2024 for CRP-13 Office Assistants, Officer Scale- I, II, III
પોસ્ટનું નામપગારધોરણ
રજીસ્ટ્રારરૂપિયા 37,400 થી 67,000
ફાઈનાન્સ ઓફિસરરૂપિયા 37,400 થી 67,000
લાઇબ્રરીયનરૂપિયા 37,400 થી 67,000
ડેપ્યુટી રજિસ્ટ્રારરૂપિયા 15,600 થી 39,100
ઈન્ટરનલ ઓડિટ ઓફિસરરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ લાઇબ્રરીયનરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ રજીસ્ટ્રારરૂપિયા 5,200 થી 20,200
સેકશન ઓફિસરરૂપિયા 9,300 થી 34,800
આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
અપર ડિવિઝન ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 5,200 થી 20,200
પ્રોફેશનલ આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટરૂપિયા 5,200 થી 20,200
લેબોરેટોરી આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટરૂપિયા 5,200 થી 20,200
આસિસ્ટન્ટ એન્જીનીયરરૂપિયા 9,300 થી 34,800
જુનિયર એન્જીનીયરરૂપિયા 9,300 થી 34,800
પ્રાઇવેટ સેક્રેટરીરૂપિયા 9,300 થી 34,800
પર્સનલ આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
સ્ટેનોગ્રાફરરૂપિયા 5,200 થી 20,200
સિનિયર ટેક્નિકલ ઓફિસરરૂપિયા 5,200 થી 20,200
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
સિક્યુરીટી ઇન્સ્પેક્ટરરૂપિયા 5,200 થી 20,200
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટરૂપિયા 15,600 થી 39,100
સિસ્ટમ પ્રોગ્રામરરૂપિયા 15,600 થી 39,100

પસંદગી પ્રક્રિયા:

ઓનલાઇન અરજી કર્યા બાદ તમને સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વિશ્વ ભારતીની સત્તાવાર વેબસાઈટ https://www.visvabharati.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન વિશ્વ યુનિવર્સિટી દ્વારા 17 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 17 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 16 મે 2023 છે.

Leave a Comment