10th 12th Pass Govt Job: 10 તથા 12 પાસ માટે સરકારી વિભાગમાં કાયમી નોકરીનો મોકો,પગાર ₹ 29,200

10th 12th Pass Govt Job:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 તથા 12 પાસ માટે સરકારી વિભાગમાં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

10th 12th Pass Govt Job

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામભારતીય તટ રક્ષક
નોકરીનું સ્થળભારત
અરજી કરવા માધ્યમઓનલાઇન
નોટીફિકેશનની તારીખ08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકClick here

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા નાવિક (જનરલ ડયુટી), નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) તથા યાંત્રિકની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં નાવિક (જનરલ ડયુટી)ની 260, નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 30 તથા યાંત્રિકની 60 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
નાવિક (જનરલ ડયુટી)રૂપિયા 21,700
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)રૂપિયા 21,700
યાંત્રિકરૂપિયા 29,200

લાયકાત

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
નાવિક (જનરલ ડયુટી)12 પાસ (ગણિત તથા ફિજીક્સ સાથે)
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)10 પાસ
યાંત્રિકસંબંધિત ફિલ્ડમાં ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

વયમર્યાદા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 22 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

ICGની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ/ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ 250 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે જયારે આ કેટેગરી સિવાયના તમામ ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

  • આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 08 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
  • આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2023 છે

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય તટ રક્ષકની સત્તાવર વેબસાઈટ વિઝીટ કરો.
  • અહીં તમને “Apply Now” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા ફી ની ચુકવણી કરો.
  • હવે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Home Page પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment