AMC Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
AMC Recruitment 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
નોટિફિકેશનની તારીખ | 06 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 06 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ahmedabadcity.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા
- એડિશનલ સીટી ઈજનેર
- ડેપ્યુટી સીટી ઈજનેર
- આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
- આસિસ્ટન્ટ મેનેજર
કુલ ખાલી જગ્યા:
અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે.
- એડિશનલ સીટી ઈજનેર: 02
- ડેપ્યુટી સીટી ઈજનેર: 07
- આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર: 15
- આસિસ્ટન્ટ મેનેજર: 27
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એડિશનલ સીટી ઈજનેર | રૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી |
ડેપ્યુટી સીટી ઈજનેર | રૂપિયા 67,700 થી 2,08,700 સુધી |
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર | રૂપિયા 53,100 થી 1,67,800 સુધી |
આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 53,100 થી 1,67,800 સુધી |
પસંદગી પ્રક્રિયા:
AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી
- SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્ટમાં બેલેન્સ WhatsApp દ્વારા જાણો
- BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp પર
- VMC Recruitment 2023: વલસાડ નગરપાલિકા ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 06 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 એપ્રિલ 2023