Narmada Jilla Panchayat Recruitment 2023: નર્મદા જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી

Narmada Jilla Panchayat Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે નર્મદા જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Narmada Jilla Panchayat Recruitment 2023

સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સંસ્થા, નર્મદા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળનર્મદા
નોટિફિકેશનની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://narmada.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદા દ્વારા

  • ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર
  • પ્રોગ્રામ એસોસિયેટ
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
  • સ્ટાફ નર્સ
  • RBSK-તબીબ
  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • NHM આયુષ તબીબ આયુર્વેદિક
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
  • એડોલેશન કોઉન્સેલર
  • ઓડિયોલોજિસ્ટ
  • ઓંડીયોમેટ્રિક્સ આસિસ્ટન્ટ
  • કમ્યુનિટી હેલ્થ ઓફિસર
આ પોસ્ટ પણ વાંચો:   SSC Phase 12 Recruitment 2024

કુલ ખાલી જગ્યા:

જિલ્લા આરોગ્ય સંસ્થા નર્મદાની આ ભરતીમાં

  • ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર: 01
  • પ્રોગ્રામ એસોસિયેટ: 01
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: 01
  • સ્ટાફ નર્સ: 01
  • RBSK-તબીબ: 04
  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ: 01
  • NHM આયુષ તબીબ આયુર્વેદિક: 01
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર: 01
  • એડોલેશન કોઉન્સેલર: 01
  • ઓડિયોલોજિસ્ટ: 01
  • ઓંડીયોમેટ્રિક્સ આસિસ્ટન્ટ: 01
  • કમ્યુનિટી હેલ્થ ઓફિસર: 01

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયરપ્રતિ વિજિત રૂ. 600, T.A પ્રતિ વિજિત રૂ. 300 આમ કુલ રૂ. 900 (દર માસમાં 20 વિજિત કરવાની રહેશે)
પ્રોગ્રામ એસોસિયેટરૂપિયા 14,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂપિયા 10,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
RBSK-તબીબરૂપિયા 25,000
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
NHM આયુષ તબીબ આયુર્વેદિકરૂપિયા 25,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 13,000
એડોલેશન કોઉન્સેલરરૂપિયા 16,000
ઓડિયોલોજિસ્ટરૂપિયા 15,000
ઓંડીયોમેટ્રિક્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
કમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   ACB Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય
આ પોસ્ટ પણ વાંચો:   BSF HC Ministerial and ASI Steno Recruitment 2024 for 1526 Posts

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા નર્મદા ઘ્વારા 17 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 17 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી જિલ્લા આરોગ્ય સંસ્થા, નર્મદા દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે.

Leave a Comment