TET 1 Exam Pepar 2023: TET 1 પરીક્ષા પેપર

TET 1 Exam Pepar 2023: TET 1 પરીક્ષા પેપર:  રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 પરીક્ષા આજે 16 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ TET-1 પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે, TET-1 માટે અંદાજે ૮૭ હજાર ઉમેદવારો કસોટી આપશે.

આ પોસ્ટ પણ વાંચો:   Why Is My Dog Breathing Fast?

TET 1 Exam Pepar 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
પોસ્ટનું નામTET 1
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ16 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

ટેટ 1 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

SEB TET 1 પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને ExamsTak.Com પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1-ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://Examstak.Com
  • સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરીક્ષા પેપર ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3– SEB TET 1 પરીક્ષા પેપર 2023
  • સ્ટેપ 4– પરીક્ષા પેપર ડાઉનલોડ કરો
આ પોસ્ટ પણ વાંચો:   why is my dog breathing so fast while sleeping

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   Google Pay Business Loan 2024: ગૂગલ પે તરફથી માત્ર ₹111ના હપ્તામાં ₹15000ની લોન,આ રીતે અરજી કરો

મહત્વપૂર્ણ લિંક:

SEB TET 1 ની સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org
TET 1  પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment