BHEL Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
BHEL Recruitment 2023
સંસ્થાનું નામ | ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારીખ | 18 ઓક્ટોમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 25 ઓક્ટોમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://bhel.com/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની 75 જગ્યા ખાલી છે.
પગારધોરણ
BHELની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 32,000 થી લઈ 1,00,000 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે. જેમાં પ્રથમ તમારું ટ્રેઈનીંગ પિરિયડ હશે. પ્રથમ વર્ષ માટે દર મહિને રૂપિયા 32,000 ચુકવવામાં આવશે.
લાયકાત
મિત્રો,ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે
- કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ
- ગ્રુપ ડિસ્કશન
- પુરાવાઓની ચકાસણી
વયમર્યાદા
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 25/10/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15/11/2023
અરજી કઈ રીતે કરવી?
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
મહત્વની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | Click here |
અરજી કરવા માટે | Click here |
સત્તાવાર વેબસાઇટ | Click here |