BHEL Recruitment 2023: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ભરતી

BHEL Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

BHEL Recruitment 2023

સંસ્થાનું નામભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટીફિકેશનની તારીખ18 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ25 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://bhel.com/
આ પોસ્ટ પણ વાંચો:   SBI SO Recruitment 2024 for Various Posts, Apply Online

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની 75 જગ્યા ખાલી છે.

પગારધોરણ

BHELની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 32,000 થી લઈ 1,00,000 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે. જેમાં પ્રથમ તમારું ટ્રેઈનીંગ પિરિયડ હશે. પ્રથમ વર્ષ માટે દર મહિને રૂપિયા 32,000 ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   3000 Posts Central Bank of India Recruitment Apprentice Vacancy 2024

લાયકાત

મિત્રો,ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે

  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ
  • ગ્રુપ ડિસ્કશન
  • પુરાવાઓની ચકાસણી

વયમર્યાદા

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 25/10/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15/11/2023
આ પોસ્ટ પણ વાંચો:   ONGC Recruitment 2024

અરજી કઈ રીતે કરવી?

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેClick here
અરજી કરવા માટેClick here
સત્તાવાર વેબસાઇટClick here

Leave a Comment