Gujarat Sahitya Academy Recruitment 2023: ગુજરાત સાહિત્ય અકાદમીમાં ભરતી

Gujarat Sahitya Academy Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Gujarat Sahitya Academy Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામગુજરાત સાહિત્ય અકાદમી
નોકરીનું સ્થળગુજરાત
નોટીફિકેશનની તારીખ18 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ20 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 નવેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટClick here
આ પોસ્ટ પણ વાંચો:   BSF HC Ministerial and ASI Steno Recruitment 2024 for 1526 Posts

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા

  • સંપાદક
  • પ્રકાશન અધિકારી
  • સહાયક મહામાત્ર

ખાલી જગ્યા

  • સંપાદક :- 01
  • પ્રકાશન અધિકારી :- 01
  • સહાયક મહામાત્ર :- 03

પગારધોરણ

પોસ્ટનુ નામપગારધોરણ
સંપાદકરૂપિયા 45,000
પ્રકાશન અધિકારીરૂપિયા 45,000
સહાયક મહામાત્રરૂપિયા 40,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ gujaratsahityaacademy.com પર અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   IBPS RRB Notification 2024 for CRP-13 Office Assistants, Officer Scale- I, II, III

અરજી ફી

ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 20/10/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-03/11/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ https://gujaratsahityaacademy.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   ONGC Recruitment 2024

મહત્વની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેClick here
અરજી કરવા માટેClick here
સત્તાવાર વેબસાઇટClick here

Leave a Comment