GSRTC Pass Online: હવે એસ.ટી.બસનો પાસ હવે ઘરે બેઠા,શરૂ થઈ નવી સુવિધા

GSRTC Pass Online:એસ.ટી.કન્સેસન પાસ: એસ.ટી.સ્ટુડન્ટ પાસ: ગુજરાત એસ.ટી પરિવહનમ અખુબ જ મોટું નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી માં પણ હવે એ.સી. વાળી બસ,વોલ્વો બસ,સ્લીપર બસ,જેવી સારી બસની સુવિધા વ્યાજબી ભાવમાં આપવામાં આવે છે.GSRTC તેના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે.હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકશો આ મુસાફરી પાસ ઑનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ તેની માહિતી જોઈશું.

અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજનામાનવ કલ્યાણ યોજના 2023વૃદ્ધ પેન્શન યોજનાતાર ફેનસિંગ વાડ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજનાબાલ સખા યોજનાટ્રેક્ટર સહાય યોજનામફત સિલાઈ મશીન યોજનાતબેલા લોન સહાય યોજનાપ્રધાનમંત્રી વાણી યોજનાબેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજનાસ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાયPradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે GSRTC Pass Onlineની સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

GSRTC Pass Online

યોજનાનું નામGSRTC મુસાફરી પાસ ઑનલાઇન
લાભાર્થીવિદ્યાર્થીઓ અને મુસાફરો
વિભાગનું નામગુજરાત એસ.ટી.GSRTC
સુવિધાકન્સેસન પાસ ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટpass.gsrtc.in

વિદ્યાર્થી મુસાફરી પાસ

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌપ્રથમ ઓફિશ્યીલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો
  • આ વેબસાઈટમાં આપેલ પ્રથમ ઓપ્શન Student Pass System પર ક્લિક કરો
  • ત્યારે તમને 3 ઓપ્શન જોવા મળશે.(1)Student 1 to 12 (2)ITI (3)Other
  • તેમાંથી તમને લાગુ પડતું ઓપ્શન પસંદ કરો
  • ત્યારબાદ તમારી સામે પાસનુ આખું ફોર્મ ખુલી જશે. તેમાં તમારી મંગાવામાં આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમિટ કરો
  • તમારા મુસાફરી પાસની પ્રિન્ટ કાઢી લો.
આ પોસ્ટ પણ વાંચો:   How To Get Bank Of Baroda Personal Loan: बैंक ऑफ बड़ौदा से लोन कैसे लें

GSRTC પાસ ફોર્મ

  • વિદ્યાર્થી મુસાફરી પાસ:આ પાસ રાજ્યના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામાં આવે છે
  • કન્સેસન પાસ: આ પાસ એસ.ટી નાં કાયમી મુસાફરો માટે છે.આ પાસ એવા મુસાફરો ને આપવામાં આવે છે.જે નિયમિત એસ.ટી માં મુસાફરી કરે છે.જેમાં તેમને ઓછા ભાવમા અખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.

પેસેન્જર પાસ એપ્લિકેશન ફોર્મ

એસ.ટી માં નિયમિત મુસાફરી કરતા લોકો માટે હવે પાસ કઢાવવા માટે એસ.ટી.ડેપોએ રૂબરૂ નહી જવું પડે  pass.gsrtc.in વેબસાઇટ પરતેહે જ ઑનલાઇન પાસ કઢાવી શકશે. આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌપ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ pass.gsrtc.in ઓપન કરો
  • ત્યારબાદ તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો
  • માગવામાં આવેલી જરૂરી વિગતો સબમિટ કરો
  • દર મહીને નવી વિગતો નહી નાખવી પડે. તમારા આઈ.ડી.નબર પરથી પાસ રીન્યુ થઈ શકશે
આ પોસ્ટ પણ વાંચો:   Google Pay Business Loan 2024: ગૂગલ પે તરફથી માત્ર ₹111ના હપ્તામાં ₹15000ની લોન,આ રીતે અરજી કરો

મહત્વપૂર્ણ લીંક

મુસાફરી પાસ ઓનલાઇન માટે વેબસાઇટઅહીં ક્લિક કરો

FAQs: લગતા પ્રશ્નો અને જવાબો

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને મુસાફરો લઈ શકે છે.

આ યોજનામાં કઈ સુવિધા મળે છે?

આ યોજનામાં કન્સેસન પાસ ઓનલાઇન મેળવવાની સુવિધા મળે છે.

મુસાફરી પાસ ઑનલાઇન મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

મુસાફરી પાસ ઑનલાઇન મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ pass.gsrtc.in છે

Leave a Comment