GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમમાં ભરતી

GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમમાં ભરતી આવી ગઈ છે. એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેયર કરજો.

GSRTC Recruitment 2023

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમ
નોટીફિકેશન તારીખ4 મે 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ17 મે 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંકhttps://gsrtc.in/site/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમ અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • એમ.એમ.વી,
  • ડીઝલ મિકેનિક
  • ઈલેક્ટ્રીશિયન
  • ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ

લાયકાત

ઉમેદવારોને ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમમાં ભરતીમા અરજી કરવા માટે તમારી લાયકાત 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો મેરીટ અથવા લેખિત પરીક્ષા ના આધારે પણ ભરતી કરી શકે છે. વધુ માહિતી માટે એક વખત સંસ્થાનો સંપર્ક અવશ્ય કરી લેવો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાક્રમની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમ ની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રજિસ્ટે શન કરવાનું રહેશે
  • રજિસ્ટર કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.
  • ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મે સુધીમા અર્જીપક્ષ વિભાગીય કચેરી , લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમાં કરાવવાનું રહેશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 4 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 17/05/2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતી ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

આ ભરતીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 મે 2023 છે

Leave a Comment