GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ પરિપત્ર, તૈયારી કરતાં મિત્રોને ખુશીના સમાચર

GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં સ્પર્ધાત્મક પરીક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી વર્તુળ કચેરી હસ્તકની જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓ ભરવા સારું માંગણાપત્રક અને ચેકલીસ્ટ વિભાગ મારફત તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળને મોકલવા જણાવવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Download Task Mate (Early Access) Android Application Free: ટાસ્ક મેટ એન્ડ્રોઇડ એપ્લિકેશન
Gsssb notification
Gsssb notification

વિભાગના તા.૨૧/૦૯/૧૯૯૫ ના ઠરાવથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં કામ કરતા જુનિયર ક્લાર્ક/ટેલિફોન ઓપરેટર/ટેલિફોન ક્લાર્ક/સ્વાગત ક્લાર્ક વગેરે અલગ સંવર્ગોનું એક સંયુક્ત સંવર્ગ જુનિયર ક્લાર્ક તરીકે ગણવાનું ઠરાવેલ છે. જેથી જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓને ભરવા સારું માંગણાપત્રક તૈયાર કરતા સમયે ઉક્ત બાબત તેમજ રોસ્ટર અને અનામત જગ્યાઓ ધ્યાનમાં રાખી, વર્તુળ કચેરીવાર માંગણાપત્રક અને ચેકલીસ્ટ તૈયાર કરવાનું રહેશે. તમામ વર્તુળ કચેરીઓએ નીચે મુજબના કાગળો તા.૦૬/૦૫/૨૦૨૩ સુધીમાં રૂબરૂમાં અચૂક મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

બિન-ચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનતાત્રિક વર્ગ-3ના સંવર્ગોની સીધી ભરતીની જ્ગ્યાઓ ભરવા માટે દરખારત/માંગણાપત્રકો મોકલી આપવા બાબત.

 

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે, બિન-ચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ,હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનત્રિક વર્ગ-૩ના જુદા-જુદા બિતાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગષ્ટ ૨૩માં સ્પર્ધાત્મક પરિક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે.

Leave a Comment