HSC Science Result News 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. HSC Science Result News 2023 થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.
HSC Science Result Declared
પોસ્ટનું નામ | HSC Science Result Declared |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષાનું નામ | ધો-12 સાયન્સ |
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ | 1.26 લાખ |
વેબસાઈટ | www.gseb.org |
ધો-12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે
આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો, HSC Science Result News 2023 પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા જણાવ્યું હતું.
પેપર ચકાસણીમાં ઘણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result News 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી
- Surat Municipal Corporation Recruitment 2023: સુરત મહાનગરપાલિકા માં ભરતી
- OJAS Talati Exam Confirmation: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
- IIT Gandhinagar Recruitment 2023: આઈઆઈટી ગાંધીનગરમાં અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી
ધોરણ 12 સાયન્સ પરિણામ બાબત સમાચાર | અહીં ક્લિક કરો |