દુનિયામાં કઈ કઈ જગ્યાએ દેવીમાંના શક્તિપીઠ છે? જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ,કયા સ્થિત છે?

દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવી મને શક્તિપીઠ : મિત્રો અત્યારે આદ્યશક્તિના નવરાત્રી નો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે પ્રથમ નોરતું શરૂ થઈ ગયું છે દરેક વ્યક્તિ પોતાના માતાજીની શ્રદ્ધા અને વંદનામાં લાગી જાય છે અને ગરબાની રમઝટમાં આજથી લાગી જશે પણ દરેક માણસનું માતાજીના 51 શક્તિપીઠ ના સ્થળો વિશેનું જ્ઞાન હોતું નથી. દરેક વ્યક્તિ 51 શક્તિપીઠ ની માહિતી ની જાણ હોતી નથી તો મિત્રો આજે અમે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ જેમાં માતાજીના 51 શક્તિપીઠ ના નામ તમને જાણવા મળશે.

મિત્રો જ્યારે શ્રી શંકર ભગવાન દેવીનું શરીર સાથે આકાશ માં તાંડવ કરતા હતા ત્યારે તેમના શરીરના દરેક અંગ 51 જગ્યાએ પડ્યા હતા અને આ 51 જગ્યાઓને માતાજીના 51 શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.માં પાર્વતીના શરીરના અંગો આ 51 શક્તિપીઠ ની જગ્યાએ પડેલા હતા અને ત્યાંથી જ માતાજીનું મંદિર બનાવી ત્યાં માતાજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે. નીચે પ્રમાણે માતાજીના 51 શક્તિપીઠ ના નામ આપેલા છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

માતાજીના 51 શક્તિપીઠની આખી લિસ્ટ :

 1. મણિકર્ણિકા ઘાટ, વારાણસી, ઉત્તર પ્રદેશ
 2. માતા લલિતા દેવી શક્તિપીઠ, પ્રયાગરાજ
 3. રામગીરી, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ
 4. ઉમા શક્તિપીઠ (કાત્યાયની શક્તિપીઠ), વૃંદાવન
 5. દેવી પાટન મંદિર, બલરામપુર
 6. હરસિદ્ધિ દેવી શક્તિપીઠ, મધ્ય પ્રદેશ
 7. શોણદેવ નર્મતા શક્તિપીઠ, અમરકંટક, મધ્ય પ્રદેશ
 8. નૈના દેવી મંદિર, બિલાસપુર, હિમાચલ પ્રદેશ
 9. જ્વાલા જી શક્તિપીઠ, કાંગડા, હિમાચલ
 10. ત્રિપુરમાલિની માતા શક્તિપીઠ, જલંધર, પંજાબ
 11. મહામાયા શક્તિપીઠ, અમરનાથનું પહેલગાંવ, કાશ્મીર
 12. માતા સાવિત્રીનું શક્તિપીઠ, કુરુક્ષેત્ર, હરિયાણા
 13. મા ભદ્રકાલી દેવીકૂપ મંદિર, કુરુક્ષેત્ર, હરિયાણા
 14. મણિબંધ શક્તિપીઠ, પુષ્કર, અજમેર
 15. બિરાટ, મા અંબિકા રાજસ્થાનનું શક્તિપીઠ
 16. અંબાજી મંદિર શક્તિપીઠ- ગુજરાત
 17. મા ચંદ્રભાગા શક્તિપીઠ, જૂનાગઢ, ગુજરાત
 18. માતાના ભ્રમરી સ્વરૂપનું શક્તિપીઠ, મહારાષ્ટ્ર
 19. માતાબાદી પર્વત શિખર શક્તિપીઠ, ત્રિપુરા
 20. દેવી કપાલિનીનું મંદિર, પૂર્વા મેદિનીપુર જિલ્લો, પશ્ચિમ બંગાળ
 21. માતા દેવી કુમારી શક્તિપીઠ, રત્નાવલી, બંગાળ
 22. માતા વિમલાનું શક્તિપીઠ, મુર્શિદાબાદ, બંગાળ
 23. ભ્રામરી દેવી શક્તિપીઠ જલપાઈગુડી, બંગાળ
 24. બહુલા દેવી શક્તિપીઠ- બર્ધમાન, બંગાળ
 25. મંગલ ચંદ્રિકા માતા શક્તિપીઠ, વર્ધમાન, બંગાળ
 26. મા મહિષ્મર્દિનીની શક્તિપીઠ, વક્રેશ્વર, પશ્ચિમ બંગાળ
 27. નલહાટી શક્તિપીઠ, બીરભુમ, બંગાળ
 28. ફુલારા દેવી શક્તિપીઠ, અટ્ટહાસ, પશ્ચિમ બંગાળ
 29. નંદીપુર શક્તિપીઠ, પશ્ચિમ બંગાળ
 30. યુગધ શક્તિપીઠ- વર્ધમાન, બંગાળ
 31. કાલિકા દેવી શક્તિપીઠ, બંગાળ
 32. કાંચી દેવગર્ભ શક્તિપીઠ, કાંચી, પશ્ચિમ બંગાળ
 33. ભદ્રકાલી શક્તિપીઠ, તમિલનાડુ
 34. શુચિ શક્તિપીઠ, કન્યાકુમારી, તમિલનાડુ
 35. વિમલા દેવી શક્તિપીઠ, ઉત્કલ, ઓરિસ્સા
 36. સર્વશૈલ રામેન્દ્રી શક્તિપીઠ, આંધ્રપ્રદેશ
 37. શ્રીશૈલમ શક્તિપીઠ, કુર્નૂર, આંધ્ર પ્રદેશ
 38. કર્ણાટક શક્તિપીઠ, કર્ણાટક
 39. કામાખ્યા શક્તિપીઠ, ગુવાહાટી, આસામ
 40. મિથિલા શક્તિપીઠ, ભારત નેપાળ સરહદ
 41. ચત્તલ ભવાની શક્તિપીઠ, બાંગ્લાદેશ
 42. સુગંધા શક્તિપીઠ, બાંગ્લાદેશ
 43. જયંતિ શક્તિપીઠ, બાંગ્લાદેશ
 44. શ્રીશૈલ મહાલક્ષ્મી, બાંગ્લાદેશ
 45. યશોરેશ્વરી માતા શક્તિપીઠ, બાંગ્લાદેશ
 46. ઇન્દ્રાક્ષી શક્તિપીઠ, શ્રીલંકા
 47. ગુહેશ્વરી શક્તિપીઠ, નેપાળ
 48. આદ્ય શક્તિપીઠ, નેપાળ
 49. દંતકાલી શક્તિપીઠ- નેપાળ
 50. મનસા શક્તિપીઠ, તિબેટ
 51. હિંગુલા શક્તિપીઠ, પાકિસ્તાન
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

માતાજીના અમુક શક્તિ બેઠો તો નેપાળ અને શ્રીલંકામાં પણ છે અને વધુમાં પાકિસ્તાનમાં પણ એક છે ઉપર જણાવેલ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તેવી લખવામાં આવી છે

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment