કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં રૂ.6000/- થી વધારીને રૂપિયા 8000/- ની તૈયાર..

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. જેમાં ખેડૂત પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. જેમાં પીએમ કિસાન યોજના માટે અગત્યના સમાચાર આવ્યા છે..

PM Kisan Yojana Benefits Increase News

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
ઉદ્દેશ્યખેડૂતોની આવક વધારવા માટે તથા ખેતીમાં સાધન,
બિયારણની ખરીદી કરવા માટે સીધી આર્થિક
આર્ટીકલની ભાષાEnglish And ગુજરાતી
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાય ક્યારે ચૂકવવમાં આવશેદર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે.
સહાયની રકમરૂપિયા 6000/- વાર્ષિક
સહાયની રકમ કેવી રીતે
ચૂકવણી કરવામાં આવે છે?
Click here
સત્તાવાર વેબસાઇટClick here
આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

પીએમ કિસાન સમ્માન નિધિમાં અગત્યના અપડેટ

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવેલ. જેમાં નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલો વિચારાધીન છે. જો આ અંગે મંજૂરી મળી જાય તો, આ યોજના પર સરકારને ૨૦,૦૦૦ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ યોજનાનો લાભ DBT Scheme હેઠળ સહાય ચુકવવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર, અહીં જુઓ પરિણામ

પીએમ કિસાન યોજનાનો લાભ

સરકારશ્રીના આ નિર્ણયના પગલે 11 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનાવર્ષ 2018 થી શરૂ થયેલી હતી. આ યોજના પાછળ અત્યાર સુધી 2.24 લાખ કરોડ રૂપિયાની રકમ ખર્ચી ચૂકવવામાં આવ્યા છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

આ સિવાય અન્ય યોજનાઓ પણ લાભ અને સહાય મળશે.

સરકાર ગરીબ કુટુંબોને રાહત આપવા માટે અન્ય યોજનાઓ પર પણ વિચાર કરી રહી છે. તેમા આગામી વર્ષ સુધી મફત અનાજ કાર્યક્રમ ચલાવવાથી લઈને શહેરી આવાસ યોજના માટે સબસિડીવાળું ઋણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. સરકાર તમામ વર્ગોને લાભ આપવાનું વિચારી રહી છે.

Leave a Comment