Talati Exam, તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા જાહેર થયેલ ભરતી તલાટી મંત્રી પરીક્ષા માટે બ્રેકીંગ ન્યુઝ. તલાટી પરીક્ષા પાછી ઠેલાઈ, 30 એપ્રિલ તારીખે લેવાનારી તલાટીની પરીક્ષા 7મી મે એ લેવાશે, ઋષિકેશ પટેલની જાહેરાત. તલાટી મંત્રીની પરીક્ષાની તારીખ 7 મે ના રોજ લેવાશે.
તલાટી મંત્રી પરીક્ષા 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 |
પોસ્ટ નામ | Talati Exam Date 2023 |
કુલ જગ્યા | 3437+ |
અરજી તારીખ | અરજી શરૂ તારીખ : 28-01-2022 અરજી છેલ્લી તારીખ : 15-02-2022 |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7 મે 2023 |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
તલાટી ની પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે મોટા સમાચાર ..હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
— Deepak rajani (@deepakrajani123) April 12, 2023
- IIT Gandhinagar Recruitment 2023: આઈઆઈટી ગાંધીનગરમાં અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી
- RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત પ્રવેશ શરૂ, ઓનલાઈન ફોર્મ શરૂ
- GSFC Recruitment 2023: જીએસએફસી વડોદરામાં ITI થી લઈ ડિગ્રી ધારકો સુધી પરીક્ષા વગર સીધી ભરતી
- SBI Recruitment 2023: SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી
અગત્ય ની લીંક
Talati Exam બાબતે | અહીં ક્લિક કરો |